Book Title: Saral Sanskritam Prathama Author(s): Bhaktiyashvijay Publisher: Divyadarshan Trust View full book textPage 4
________________ રન A7.. અવનભાનુસૂરિ જન્મ શતાધાર ગુરુદેવ ! સાગ૨નું પાણી જેમ વ૨સાદ દ્વારા નદીમાં અને નદી દ્વારા આખરે પુન: સાગ૨માં જ વિલીન થાય છે. હે મહાસાગ૨ ગુરુમૈયા ! અહીં પણ કંઇક આવી જ ઘટના ઘટી છે. આપણું જ, આપે જણાવેલું જ આજે આ સ૨લસં૨કૃતમુની નદી દ્વારા પુનઃ આપનામાં વિલીન થઈ રહ્યું છે. માટે આને સમર્પણ ન કહેતા વિલીનીકરણ જ કહીશ. હા ! પણ એક અપેક્ષા તો જરૂ૨ છે. ગુરુદેવ ! નદી જયારે સાગ૨માં ભળે ત્યારે જેવી ઊર્મિઓ ઉછળે છે બસ તેવી જ પ્રસનતાની ઊર્મિ આપનામાં ઊઠે અને તેના દર્શનનો મને લ્હાવો મળે. 'બસ ! પછી તો મોહનું અને ખુદ મારી જાતનું વિલીનીકરણ થયું જ સમજો !Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 304