________________
વધ
ભાંગા
=
૫
"૪
= ૪
માર્ગના બંધ ઉદય
સંવેધ ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન
ભાંગા ૨ના પુવેદોદયવાળો-૧ ૮૧૪૬ (૨૮/૦૪/૨૧/૧૩/૧૨/૧૧) | ઉ [ સ્ત્રીવેદોદયવાળો-૧ ૮૧૪ ૫(૨૮૨૪૨૧/૧૩/૧૨) દે | નપું.વેદોદયવાળો-૧ |x1x ૪ (૨૮/૨૪/૨૧/૧૩) યે ઉદયભાંગા - ૩}
કુલ - - ૧૫) ઉદયપદ-૨ x ૩ ઉદયભાંગા = ૬ પદભાંગા ( 1 [૪ ૧ ક્રોધોદયવાળો-૧ ૧ ૬ (૨૮૨૪/૨૧/૧૧/૫/૪) I = ૬)
* માનમાર્ગણામાં મોહનીયનો સંવેધ ક્રોધમાર્ગણાની જેમ સમજવો... પરંતુ માનમાર્ગણામાં ૩નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૩ના બંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/ ૨૪૨૧/૪/૩) સત્તાસ્થાન ઘટે છે. તેથી માનમાર્ગણામાં ૧ ઉદયભાંગો * ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે.
* માયામાર્ગણામાં મોહનીયનો સંવેધ માનમાર્ગણાની જેમ સમજવો. પરંતુ માયામાર્ગણામાં રનું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૨ના બંધે ૧ના ઉદયનો માયાના ઉદયવાળો-૧ ઉદયભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૩/૨) સત્તાસ્થાન ઘટે છે. તેથી માયામાર્ગણામાં ૧ ઉદયભાંગો ૪ ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા વધુ થાય છે.
* લોભમાર્ગણામાં મોહનીયનો સંવેધ માયામાર્ગણાની જેમ સમજવો.. પરંતુ લોભમાર્ગણામાં ૧નું બંધસ્થાન વધુ હોય છે. એટલે ૧ના બંધે ૧ના ઉદયનો લોભોદયવાળો-૧ ભાંગો થાય છે. તે ભાંગામાં ૫ (૨૮/૨૪/૨૧/૨/૧) સત્તાસ્થાન ઘટે છે. એટલે ૧ ઉદયભાંગો ૧ બંધમાંગો x ૫ સત્તાસ્થાન = ૫ સંવેધભાંગા થાય છે. અને અબંધે ૧ના ઉદયનો ૧ ઉદયભાંગો x ૪ સત્તાસ્થાન = ૪ સંવેધભાંગા થાય છે. એટલે લોભમાર્ગણામાં ૫ + ૪ = ૯ સંવેધભાંગા વધુ થાય છે.
૧૦૦