________________
'
મારામાં સાધુપણું ન દેખાય તેા મને છેડી દેવા લેાકેા સ'ભારીને કહેશેઃ બધા પ્રતાપ આપના છે કે....
તેા આપના માથે મેટામાં માટુ કલંક રહેવાનુ
સિદ્ધગિરિજી જેવા ઉત્તમ તીની આરાધનાની સુંદર તક મળી છે. વાચના અને વ્યાખ્યાના ઘણા કર્યા, હવે અમલ કરવાની ઘણી જરૂર છે. ચાતુર્માસની સફળતા દેવગુરુની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડોનુ પાલન, ૧૧ કલમનુ સખ્ત રીતે પાલન અને માહ્યપ્રવૃત્તિઓ છેાડી અતર્મુખ થયા કે કેમ તેથી નક્કી થવાનુ છે, અને તેના ઉપર જ સાચી સાધુતાના આધાર છે. આપની વૃદ્ધ ઉંમર છે. દરેક પ્રવૃત્તિ છેાડી દઈ એકાંતે આત્મકલ્યાણ સાધવાની સુદર તક મળી છે. તેા રાગ-દ્વેષ—માહને મારી નાખી, સમભાવ કેળવી, સકલ જીવાને અંતઃકરણપૂર્વક ખમાવી, સમતારસ ઝીલી સમાધિમય જીવન પૂરુ' થાય તે જોવાની ઇચ્છા છે.
મારા સદભાગ્યે . ભવિતવ્યતા સારી અને કાળ પામ્યા કે મને નિવૃત્તિ લેવાની તક મળી. તપ, જાપ અને વાંચનથી ઘણા પાપથી બચવાની તક મળી છે. લાભ કેટલા થયે તે જ્ઞાની જાણે પણ જીવનમાં શુદ્ધ ધર્મ સમજવાની તક મળી છે. તેને સાક કરવા પુરુષાર્થની ઘણી જરૂર છે માટે, ૧૨–૪ ભાવનાનું ચિંતવન કાયમ ટકી રહે અને તેનાં શક્તિ મુજબ અમલ થાય તે માટે શાસનદેવ પાસે એક જ પ્રાર્થના છે કે સમાધિમરણ માટે સતત જાગૃત રાખે જેથી ભવિષ્યકાળ ઘણા ટૂંકા થઈ જાય. દરેક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ સમતારસમાં સ્થિર થવાય તે માટે સહાય કરો એવી વિનંતી કરું છું.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેાજી.
૯૪ / વિભાગ પહેલા