Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૨ ૧ . Commonly the vimānās are made of Quartz but those vimānās which are rotating above the Lavana ocean are made of Udakasfatika jewel (i.e. the jewel which has the miraculous power of spliting the water into two divisions. Hence, these vimānās safely pass through the wall of water which is present in the middle of Lavana samudra.) 53 જોયણિગસદ્દિ ભાગા, છપ્પન અડયાલ ગાઉ દુ ઈગદ્ધ ! " ચંદાઈ-વિમાણાયામ-વિOડા અદ્ધમુચ્ચત્ત પરા - ચન્દ્ર વગેરેના વિમાનોની લંબાઈ અને પહોળાઈ = યોજન, ' યોજન, ર ગાઉ, ૧ ગાઉ અને ગાઉ છે, ઉંચાઈ તેના કરતા અડધી છે. (૫૪). Length and breadth of the Moon, the Sun, the planets, the constellations and the stars is si yojana, i yojana, two gāus, one gāu and ž gāu respectively. (Four gāu makes one yojana). The height of all these vimānās is half than their respective lengths. 54 પણયાલ લખ જોયણ, નરખિતે તસ્થિમે સયા ભમરા ! નરખિત્તાઉ બહિ પુણ, અદ્ધપમાણા ઠિઆ નિર્ચા પપા મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યોજનનું છે. ત્યાં આ (ચન્દ્ર વગેરે) સદા ભમતા હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર તે ચન્દ્ર વગેરે અડધા પ્રમાણવાળા હોય છે અને હંમેશા સ્થિર હોય છે. (૫૫) The celestial bodies (vimānās) located in the humanworld (Adhidweepa) which is of 45 Lakh yojanās, are constantly moving. Those which are outside the human-world are still. The still vimānās are half in length, breadth and height than the former (movable) ones. 55 સસિ-રવિ-ગહ-નખત્તા, તારાઓ હુત્તિ જદુત્તર સિગ્યા ! વિવરીયા ઉ મહઠ્ઠિઓ, વિમાણવહગા કમેણેસિં પદા

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130