Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 69
________________ ૫૮ Living beings having last (sixth) sanghayana can take birth from Bhavanapati upto fourth heaven. Living beings with the middle four sanghayanās can take birth upto twotwo heavens above respectively. (i.e. fifth sanghayana-upto sixth heaven, fourth sanghayana - upto eight heaven etc.) Living beings having the first sanghayana can take birth upto the last anuttara heaven and can even achieve salvation. 160 સમચરિંસે નઝ્મોહ, સાઈ વામણ ય ખુજ હુંડે યા જીવાણ છ સંડાણા, સવ– સુલmણે પઢમં ૧૬૧ નાહીઈ ઉવરિ બીયં, તઈયમહો પિટ્ટિઉંમરઉરવજં સિરગવપાણિપાએ, સુલમણે તે ચઉત્થ તુ ૧૬રા વિવરીય પંચમર્ગ, સવસ્થ અલmણે ભવે છઠ્ઠા ગર્ભીય નર તિરિય છહા, સુરા સમા હુંડયા સેસા l/૧૬૩ સમચતુરગ્ન, ન્યગ્રોધ, સાદિ, વામન, કુજ અને હુડક – આ જીવોના છ સંસ્થાન છે. પહેલુ સંસ્થાન સર્વત્ર સારા લક્ષણવાળું છે. બીજુ સંસ્થાનનાભીની ઉપર સારા લક્ષણવાળું છે, ત્રીજુ સંસ્થાનનાભીની નીચે સારા લક્ષણવાળું છે, ચોથું સંસ્થાન પીઠ, પેટ, છાતી સિવાયના મસ્તક, ગળુ, હાથ, પગમાં સારા લક્ષણવાળું છે. પાંચમુ સંસ્થાન (ચોથાથી) વિપરીત છે. છઠ્ઠ સંસ્થાન સર્વત્ર લક્ષણ વિનાનું છે, ગર્ભજ મનુષ્ય-તિર્યંચનેક પ્રકારના સંસ્થાન હોય છે. દેવોને સમચતુરગ્નસંસ્થાન હોય છે. શેષ જીવોને હુડકસંસ્થાન હોય છે. (૧૬૧, ૧૬૨, ૧૬૩). There are six types of Sansthānās (i.e. form of body structure) : 1) Samacaturasra - Perfect and proportional body structure.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130