Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala
View full book text
________________
સૉંગીત, નૃત્ય અને નાટ્ય
તે માલમ પડયું કે એ શ્રમણુ છે અને એ અમારે પરાભવ કરવા આવે છે. એ ઉપરથી એ શેાધકે એમને પકડ્યા અને એ એમને સેનાપતિ પાસે લઇ ગયા. તેણે કહ્યુ કે માને છેડી દે. એ ચારેએ કહ્યું કે અમે એની સાથે ખેલીશું, એમ કહી તેમણે કપિલને કહ્યુ` કે હું શ્રમણુ ! તું નાચ. લેિ કહ્યુ કે વાદક (વાદ્ય વગાડનાર ) નથી. એ ઉપરથી પાંચસાચેરાએ તાલ (તાખાટા) ફૂટયા અને પિલે શ્લાકને અંતરે અંતરે એક ધ્રુવક (ટેક) ગાઇ. એથી કેટલાક ચારા પ્રથમ શ્લેક સાંભળતે તેા ક્રેટલાક બીજો એમ શ્લકા સાંભળીને અધા ચારી પ્રતિમાધ પામ્યા અને બધાએ દીક્ષા લીધી.
૮૦
.
આ પાશ્ર્વય કયા લગભગ અક્ષરશઃ ઉપર્યુક્ત પાયટીકા ( પત્ર ૨૮૮આ–૨૮૯)માં જોવાય છે. કુવલયમાલામાં ચચ્ચરી ’ દ્વારા ૫૦૦ ચારાને પ્રતિષેધ પમાડાયાના ઉલ્લેખ છે.
ઉત્તર
છ માસ સુધીની આ આષાઢની તલીનતા ( અ. ૨, શ્લા. ૪૫ )ની નિશ્રુતિ ( ગા. ૧૨૩)માં આ આષાઢને એમના એક શિષ્ય પ્રતિમાધ પમાડ્યાનેા ઉલ્લેખ છે. આને મગેની કથા સુષ્ણુિ ( પત્ર ૮૭-૮૮)માં અપાઇ છે. એના સારાંશ એ છે કે આષાઢ નામના એક આચાય હતા. તેમા પેાતાના શિષ્યને અંતકાળસમયે નિર્યામા કરાવતા હતા. એક વેળા એમણે એક શિષ્યને કહ્યું કે તારે મને અહીં દર્શન આપવા આવવું પણુ એ આવ્યા નહિ, તેથી એમણે દેવલોક નથી એમ માની લીધું.
-
કાલાંતરે એમના એક દેવ થયેલા શિષ્યે જોયું તે। એ આયા ચારિત્રથી વિમુખ બન્યા હતા. તેમને સન્માર્ગે લાવવાને એ ધ્રુવ એ આચાય જે રસ્તે થઈને જતા હતા ત્યાં આવ્યે। અને એણે એક ગામ વિકુર્તી તેમાં એક નપેક્ષ્મ ( નાટક ) રચ્યું. એ છ મહિના સુધી