________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
ધોળામાંથી પીળાં થયાં અને પીળાંમાંથી શું થશે? તત્સ’બધી ચેતવામાં નહિ આવે તે ઋતૃતીય કાંઈ જાગશે એમ નક્કી માનવું. શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પત શાસન ચાલશે એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે, પરંતુ જો આ પ્રમાણે રહેશે તે યાસ્પદ છે. અતએવ શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યંત શાસન ચાલે તેમ ઉદ્યમાદિ ગુણેાવર્ડ જાણીને સાધુએ એ અકય કરી વર્તવું જોઈએ.
ગચ્છ–સ ઘાટકા વગેરેની વ્યવસ્થા પરસ્પર એક સાંકળના અકાડા જેમ એકબીજાની સાથે સબધ રાખી વતે છે, તેવી રીતે વ્યવસ્થિત થવી જોઈએ. ગચ્છ-ગણુના મૂલ ઉદ્દેશ શ્રીઋષભદેવ અને મહાવીરપ્રભુ વિદ્યમાન છતાં જેવા હતા તેવા હાવા જોઈએ અને તેમાં જેજે જનાઓની ખામી લાગતી ડાય તે સુધારવી જોઇએ અને પરસ્પર એકબીજાની સાથે અમુક અમુક ઉચ્ચ, વિશાલ, સાર્વજનિક, હિતકારક અને વર્તમાન ભવિષ્યની પ્રગતિમાં પરિપૂર્ણ બંધબેસતા એવા નિયમાથી સ બધિત થઈને પ્રવર્તાવવાની આવશ્યક મહાન્ ક્રૂરજને એક ક્ષણ માત્ર પણ પ્રમાદ્મથી ન વિસરવી જોઇએ અને જો ઉપર્યુક્ત આવશ્યક પ્રગતિ વિચારસૂત્રને અવગણી પ્રમત્ત થવાશે તા સાર્વજનિક હિતકલ્યાણાદિ ગુણાના અભાવે ગાદિની ઉપયોગિતા જનસમાજમાં નહિં ભાસવાથી સ્વયમેવ ગચ્છાદિકના હ્રાસ થવાની સાથે વર્તમાન સાધુઓમાં અને સાધ્વીઓમાં અવનતિકારક આભ્યંતર સડા ઉર્દૂભવશે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. મહાસ'ધની પ્રગતિ માટે પ્રવૃત્તિની આંતરિક સદ્ગુણ સુધારણા કરીને સાત્વિક ગુણવડે વાસ્તવિક સુખના માર્ગે વાળવા માટે સાધુએએ દેશકાલ મર્યાદાથી વ્યયવસ્થિતપણે ઉપદેશ દેવા
For Private And Personal Use Only