Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) શક્તિ ખીલવીને શ્રીમહાસંઘની પ્રગતિમાં ભાગ લેવાથી જગતનું કલ્યાણ કરી શકાય છે. બધુઓ! જાગૃત થાઓ. વાધિકાર સુરજને અદા કરે, સર્વ પ્રકારની સવ બાબતમાં સાપેક્ષતા અવધીને સાપેક્ષ માર્ગ ગ્રહણ કરશે. રાગ દ્વેષને નિર્મૂળ કરી મુક્ત થવું એ સાધ્યબિંદુ કલ્પીને તેના સાધક ગેમાં પ્રવૃત્ત થાઓ. હેટા વિચાર કર્યા વિના મહેટા થવાશે નહિ. ઉદાર ભાવનાથી ઉદારસિદ્ધિ થાય છે. રૂઢ સંકુચિત વિચાર અને રૂઢ સંકુચિત આચાર માત્રથી ઉદાર અને વિવેકવિશિષ્ટ સત્કર્મ કર્તવ્યને આદરી શકાતું નથી. શારક્રિયાળ્યા કા: એ સૂત્રનું ઉદારીરિક સ્વરૂપ અવધીને જ્ઞાનક્રિયા એ એ માર્ગની આરાધના કરી સ્વપરનું કલ્યાણ કરે. સર્વગ્યતાની પરીક્ષા કરી સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થાઓ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. સમાજ, સંઘ, દેશ, ધર્મ, સ્વ અને પરવ્યક્તિના કલ્યાણાથે વ્યવહાર અને નિશ્ચયથી ઉઘુક્ત રહે. મહાસંઘપ્રગતિ, મંત્ર, તંત્ર, યંત્રવૃત્તિમાં સદા પ્રવૃત્ત રહો અને નૈઋયિક દષ્ટિએ અંતરથી નિવૃત્તિમાર્ગમાં ઉપગી રહે. pવ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ श्रीश्रमणसंघस्य शांतिभवतु ॥ श्रीचतुर्विधमहासंघस्य शांतिर्भवतु ॥ પ્રકરણ ૭ જૈન સાધુઓની અવનતિનાં કારણે – ૧ પરસ્પર નિંદા, ઈષ્ય અને પરસ્પરનું અથભ કરવાની ભાવના. ૨ કુસંપ, વૈર અને અશુભ કરવાની પ્રવૃત્તિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117