________________
सम्बोधसप्ततिः ગાથા-૪૮ - ઉસૂત્ર
२५३ कदाग्रहग्रस्ता उत्सूत्रं जमाल्यादिवन्न त्यजन्ति शेषकष्टानि યુર્વઃોડપતિ હા! મિત્કર્ષ | યતઃ-“ડસ્કુત્તમસTI, बोहीनासो अणंतसंसारो । पाणच्चए वि धीरा, उस्सुत्तं ता न માનંતિ શા” તથા “ઉપISમહંતો, પ્રક્રિય વોહિતામमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोयही आसि ॥१॥" तत उत्सूत्रं न वक्तव्यमेवेत्यर्थः ॥४८॥
– સંબોધોપનિષદ્ - હોવા છતાં પણ ઉત્સુત્રને છોડતા નથી, હાય.. કેવું કષ્ટ ! કારણ કે - જેઓ ઉત્સુત્રભાષણ કરે છે, તેમની બોધિનો નાશ થાય છે, તેઓ અનંતસંસારી થાય છે. માટે ધીર પુરુષો પ્રાણત્યાગ કરવો પડે, તો ય ઉત્સુત્રભાષણ કરતાં નથી. Inો. (સંદેહદોલાવલી ૨૮, પ્રવચનપરીક્ષા ૪૮૦, ગાથાસહસ્ત્રી ૧૮૩, સંગ્રહશતક ૨૯, ષષ્ઠિશતક ૫૭, હિતોપદેશમાલા ૪૭૫) તથા - જે સિદ્ધાન્તના અનુસારે સ્પષ્ટ અને પ્રગટ યથાર્થ પ્રરૂપણા નથી કરતો, તે બોધિલાભનો ઉપઘાત કરે છે. જેમ કે ભગવાનનો પણ વિશાળ જરા-મરણરૂપી સાગર થયો હતો. (મરીચિના ભવમાં ઉસૂત્રભાષણ કરવાથી પ્રભુ વીરનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધી ગયો હતો.) માટે ઉત્સુત્ર ન જ બોલવું, એવો અહીં અર્થ છે.
[આ ગાથાની ટીકામાં – અનાભોગથી કે ગુરુનિયોગથી સમ્યગ્દષ્ટિ જીવ અવિદ્યમાન પદાર્થની શ્રદ્ધા કરે, એવું જે કહ્યું છે - તે ઉસૂત્રવિષલવના પ્રસ્તુત પદાર્થમાં અસંગત