________________
સમયસાર : આત્મખ્યાતિ
પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ તેનું અદ્ભુત તત્ત્વ મીમાંસન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - આ જે ફુટપણે "ત્રિવિધ” - ત્રણ પ્રકારના અર્થાત્ ક્રિયારૂપ - ભાવરૂ૫ - રૂપ - રૂપ એમ ત્રણ વિભાગમાં વિભક્ત થયેલા અધ્યવસાનો છે, તે સમસ્ત પણ શુભાશુભ કર્મબંધના નિમિત્તો છે - સ્વયં અજ્ઞાનાદિ રૂપપણાને લીધે – “સ્વયં જ્ઞાનાદ્રિપાતું !' તે આ પ્રકારે -
જે આ હું હિંસુ છું ઈત્યાદિ અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને - સત્ અહેતુક શક્તિ એક ક્રિયા જેને છે એવા આત્માના અને રાગ દ્વેષ - વિપાકમથી હનનાદિ (હણવા આદિ) ક્રિયાઓના વિશેષના અજ્ઞાનથી - “વિવિક્ત' - જુદા - પૃથક આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે, વિવિક્ત' - જુદા - પૃથક આત્માના અદર્શનને લીધે મિથ્યાદર્શન છે અને ‘વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે - વિધિવત્તાત્મજ્ઞાનાસ્તિ તાવજ્ઞાનં | ઈ. વળી જે આ ધર્મ
વામાં આવે છે ઈત્યાદિ જે અધ્યવસાન છે તે પણ અજ્ઞાનમયપણાએ કરીને, સતુ અહેતુક જ્ઞાન એકરૂપ આત્માના અને શેયમય ધર્માદિ રૂપોના વિશેષના અજ્ઞાનથી “વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે, “વિવિક્ત' - જૂદા - પૃથક આત્માના અદર્શનને લીધે મિથ્યાદર્શન છે - અને “વિવિક્ત’ - જૂદા - પૃથક આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે. તેથી આ સમસ્ત અધ્યવસાનો બંધ નિમિત્તો જ છે - વંનિમિત્તાન્યતાનિ સમતાનિ અધ્યવસાનાનિ |
જેઓને જ આ - અધ્યવસાનો નથી વિદ્યમાન હોતા, તે જ મુનિકુંજરો કોઈ - 7 વિ મુનિશૃંગરા: વન’ - સત્ અહેતુક શક્તિ એક ક્રિયાવાળા, સત્ અહેતુક જ્ઞાયક એક ભાવવાળા અને સત્ અહેતુક જ્ઞાન એકરૂપ એવા “વિવિક્ત' - જૂદા - પૃથક આત્માને જાણતાં, સમ્યફ દેખતાં અને અનુચરતાં, સ્વચ્છ સ્વચ્છેદે ઉદય પામતી અમંદ અંતર જ્યોતિવંતો – “છસ્વચ્છેવોઘમંદાંતળ્યોતિષો', અત્યંતપણે – સર્વથા અજ્ઞાનાદિ રૂપપણાના અભાવને લીધે, શુભ વા અશુભ કર્મથી નિશ્ચય કરીને ન લેપાય - શુમેનાગુમેન વા વા વસ્તુ ન તિચેરનું |
અર્થાત્ - જે આ ઉપરમાં વિવરી દેખાડ્યા તે અધ્યવસાનો કાં તો ક્રિયારૂપ અધ્યવસાનો હોય, કાં તો ભાવ રૂપ અધ્યવસાનો હોય, કાં તો રૂ૫ - રૂપ અધ્યવસાનો હોય. એવા જે આ ફુટપણે “ત્રિવિધ” - ત્રણ વિભાગમાં વહેંચાયેલા ત્રણ પ્રકારના અધ્યવસાનો છે તે સમસ્ત પણ શુભ - અશુભ કર્મબંધ નિમિત્તો - કારણો છે. કારણકે તે અધ્યવસાનોનું સ્વયં - પોતે અજ્ઞાનાદિ રૂપપણું છે માટે - અધ્યયસાનો પોતે – અજ્ઞાન રૂપ, મિથ્યાદર્શન રૂપ, અચારિત્ર રૂપ છે માટે. તે આ પ્રકારે –
જે આ હું હિંસુ છું – હિંસા કરૂં છું ઈ. અધ્યવસાન છે તે તો અજ્ઞાનમયપણાએ કરીને પ્રથમ તો અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે અને અચારિત્ર છે. શી રીતે ? આત્માની સત્ અહેતુક જ્ઞતિ એક ક્રિયા હોય છે, અર્થાત્ “જ્ઞપ્તિ’ - જાણવું એ જ એક આત્માની ક્રિયા છે અને તે “સત્” – ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તાભૂત છે, અત એવ અહેતુક છે - નિષ્કારણ છે, જાણવું - જાણપણું એ આત્માનું સહજ સ્વભાવભૂત છે, એટલે તેનું “સત્ત્વ” - અસ્તિત્વ – હોવાપણું સદા હોય જ છે અને તેનું હોવું કોઈ બહિર્ગત કારણને આધીન નથી, પણ અંતર્ગત આત્મસ્વભાવને આધીન હોવાથી તેનું “ભવન' સ્વત એવ - આપોઆપ જ સતત થયા જ કરે છે અને હનનાદિ - હણવું આદિ ક્રિયાઓ રાગદ્વેષ વિપાકમયી છે, એટલે તે કદાચિત્ની છે, રાગ-દ્વેષ વિપાક હેતુમયી છે. આમ (૧) શક્તિ ક્રિયા “સતુ' છે. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સ્વરૂપ સત્તા રૂપ હોઈ સદા વિદ્યમાન છે. હનનાદિ ક્રિયા અસત છે - મૂળ સ્વરૂપમાં ન હોઈ - સ્વરૂપ સત્તા રૂપ ન હોઈ કદાચિત વિદ્યમાન છે, કદાચિત્કી છે. (૨) શક્તિ ક્રિયા અહેતુક છે - તે ઉપજવાનો કોઈ હેતુ છે નહિ, તે સહજ સ્વભાવભૂત હોઈ સ્વયં સિદ્ધપણે સ્વત એવ થયા જ કરે છે, હનનાદિ ક્રિયા રાગ - ષ વિપાકમથી છે – રાગ - ષાદિના વિપાક રૂપ હોઈ - રાગ દ્વેષાદિ હેતુક હોઈ સહેતુક છે, કૃત્રિમ વિભાવભૂત હોઈ પરનિમિત્તાધીનપણે પરતઃ ઉપજે છે. આવી “જ્ઞપ્તિ' એક ક્રિયાવંત આત્માના અને રાગ દ્વેષ વિપાકમથી હનનાદિ અનેક ક્રિયાઓના
૪૪૬