Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy
View full book text
________________
સ્યાદ્વાદ
૨૪૭
૭૫૫.
જગતના સર્વ પ્રકારના જીવોને જાણનારા, જગગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના. બંધુ, જગતના પિતામહ ભગવાનનો જય હો !
૩૫૬.
સર્વ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિનાં મૂળ સ્રોત સમાન, અંતિમ તીર્થકર, લોકગુરુ, મહાત્મા મહાવીર પ્રભુનો જય હો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281