Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 278
________________ પરિશિષ્ટ : ૨ પારિભાષિક શબ્દકોશ આ અનુવાદમાં, વારંવાર વપરાયા હોય એવા જૈન પારિભાષિક શબ્દના, રામાન્ય અર્થ અહીં આવ્યા છે. આવા કેટલાક શબ્દોના અર્થ વાચકોની રયુગમતા અર્થે અનુવાદમાં છે. તે રથ, કોંમાં અથવા ગાથાની ની જે પણ દર્શાવ્યા છે. અતિચાર : લીધેલ વ્રત/નિયમમાં થોડી ભૂલ થવી તે. અધ્યવસાય : મનના ભાવ, વિચાર, અનુપ્રેક્ષા : જગતની અનિત્યતા વગેરે બાર વિષયોને વારંવાર વિચારવા - વાગોળવા તે. અનેકાંતવાદ દરેક વાતને વિવિધ દૃષ્ટિકોણથી વિચારવાની તરફેણ કરતી જૈન વિચારપદ્ધતિ. અપવાદ ': નિયમમાં કામચલાઉ પરિવર્તન; વિશેષ નિયમ. આગમ : જેનોના મુખ્ય ધર્મગ્રંથો. આરંભ-રામારંભ : મોટા પાયે કરાતાં સાં સારિક કાર્યો. આલોચના/આલોયણા : ગુરુ સમક્ષ પાપનું નિવેદન કરી પ્રાયશ્ચિત કરવું તે. આસ્રવ (૧) આત્મામાં કર્મોનું આગમન (૨) કર્મબંધનનાં કારણો.. ઉત્સર્ગ : મૂળ નિયમ, સામાન્ય નિયમ.. ઉપયોગ જાગૃતપણે કોઈ બાબત પર લક્ષ કેન્દ્રિત કરવું તે; સાવધાની, જ્ઞાન અને દર્શનની સક્રિય અવરથા. કષાય ક્રોધ, માન, માયા અને લોભ – આ ચાર દુષ્ટ વૃત્તિઓ. કેવળજ્ઞાન : પૂર્ણ જ્ઞાન. ગણધર તીર્થકરના મુખ્ય શિખ્યો. ગ : ગુરુ કે બીજા રામક્ષ પોતાની ભૂલ જાતે વખોડવી. ગુણ : પદાર્થના મૂળભૂત ધમ. ગુપ્તિ : મન-વચન-કાયાની પ્રવૃત્તિને અટકાવી અંતર્મુખ રહેવું તે. ગોચરી ઘેર ઘેર ફરીને થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરવાની જૈન મુનિની પદ્ધતિ. ચારિત્ર : આચરણ, આત્માનો એક ગુણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281