Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અધાતા નથી અને મરણકાલે તેની આંખા વિગેરે અધ થાય, કાન અંધ થાય, માહ્ય ઇંદ્રિયાનું ભાન તે વખતે ના રહે તેાપણુ અંતરથી તે મરણકાલે જાગૃત હે છે અને તે મરણુકાલે આત્માની અનંત. ઘણી શુદ્ધિ કરે છે. આત્મા અમર છે અને તે દેહાના સંબંધમાં વતા છતાં પણ સવથી દેહાતીત છે એવા પૂર્ણ નિશ્ચય થાય તે મ્હોટામાં મ્હોટા મૃત્યુભય ટલી જાય. મૃત્યુ શરીરનું થાય છે અને મૃત્યુ આત્માની ઉચ્ચ દશાની શ્રેણીએમાં ચઢતાં આગળના ઉચ્ચ ઢડા ધારણ કરવાને માટે ઉપચેગી થાય છે અને આગળ આત્માની પરમાત્મદશો પ્રકટ કરવામાં આ દેહે પુરૂષાથ ન થતા હોય અને જે કાર્ય સિદ્ધ ન થતુ ડાય તે બીજા દેહે કરવા માટે વચ્ચે રહેલુ દેહનું મરણુ ઘણું ઉપચાગી થઇ પડે છે. એવુ આત્માથી જ્ઞાની ભક્ત પુરૂષ માટે સમજાય છે. જ્ઞાની પુરૂષ જીવનથી હુ પામતા નથી અને મરણથી શેક કરતા નથી. તેએ જીવતાં છતા અમુક દૃષ્ટીએ દેહ પ્રાણનું મૃત્યુ અનુભવે છે અને તેથી દેહ અને પ્રાણ વીગેરે સાધનાને વ્યવહાર ઉપયેાગી ગણી તેની સારસંભાળ કરે છે પણ જ્યારે તેના નાશ થવાના હૈાય છે ત્યારે ઘણા આત્મભાવમાં જાગૃત થાય છે, આત્મ ઉપયેગી થાય છે, અને પહેલેથી તેમના તવા આત્મ ઉપયાગ વ વાથી મરણુ કાલે દુઃખ પડે છે અને બાહ્ય ઈંદ્રાનુ ભાન ભુલાય છે તાપણુ અંતરથી જાગૃત હાય છે, જેમ સ્વપ્નમાં દેહ અને દ્રિચાના સંબધ ચિંતવન પરત્વે સાક્ષાત નથી દેખાતા છતાં દેહ અને ઈંદ્રિથી ન્યારી રીતે આત્મા પેાતાનું ચિંતવન કરે છે, વિચાર કરે છે. તેવી રીતે દેહ અને પ્રાણના જયારે અવસાનકાળ થાય છે ત્યારે ઉપચેગી આત્મા અશાતા વીગેરે વેદનીને મુખ્યત્વે વેદતા છતાં પણુ અંતરમાંથી જાગૃત રહે છે, અને ખા ઈદ્રિએના ભાને ભાનવાળા નહી છતાં પણ અંતરથી ભાનવાળા રહે છે, કારણ કે તેણે પહેલાંથી ઉપચેગ વડે આત્માને તેવી ગતી આપી હોય છે. તેથી સમ્યજ્ઞાનીનું સમાધી મરણ થાય છે. અને તે ઉપચેગ પુ ક દેઢુને છડી શકે છે. અને તે ખીજા ભવમાં જાય છે તેાપણુ પેાતાનુ ભાન કાયમ રાખે છે. મેકવાર સમ્યકષ્ટી થઇ તે તે પછી જીવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102