Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ } જોઇએ. દેહનું મરણ જ્યારે થવાનું. હેાય ત્યારે થાય. પણુ જ્ઞાની પુરૂષ તે પહેલાંથીજ સર્વ જીવાની સાથે ક્ષમાપના કરીને રાગદ્વેષ વેર રહીત ભાવપણે સર્વ જીવાની સાથે વર્તે છે અને વવાને ઉપયાગ સમજે છે અને તેથી તે પેાતાનું સાધ્ય ભુલતે નથી અને મરણાદી પ્રસગ આવે છતે ખરે, વૈદ્ધો બની જાય છે. દરેક મનુષ્યે પહેલાંથી આવી દશા પ્રકટ કરવામાં પુરૂષાર્થ કરવા. પરીગ્રહ મુર્આની વૃત્તીને રાકવી અને શુભાશુભ વૃતીઓથી પેાતાને આત્મા ન્યારા છે એવા જે અનુભવ કરવા તેજ આત્મપ્રભુના સાક્ષાત્કાર છે અને એવા આત્મપ્રભુને સાક્ષાત્કાર કરી લેવામાં તન મન ધન સર્વેનું ભાન ભુલી જવુ જોઇએ અને વહેવાર કાર્યોને પણ એકવાર છેડી દઇને આત્મદશાને અનુભવ કરી લેવે જોઇએ. અને જીવતાં મરજીવા મનીને જીવવુ જોઈએ. આવી દશાના ખ્યાલ આવ્યા છે અને તેથી આગળના અનુભવ પ્રદેશમાં આગલ જવા પુરૂષાર્થ કરૂ છુ. અને તમને પણ જણાવુક્ષુ કે તે દીશા તરફ ઉત્સાહથી લગની લગાડો અને આત્મપ્રભુને અનુભવવાની તથા નિર્ભયદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી પ્રકટ કરો. જરા માત્ર પણ પ્રમાદ ના કરી. ઉપયેાગ ભુલાય કે પાછે ઉપયાગ પ્રકટ કરો. દરેક કાય પ્રસ ગે ઉપયોગ કાયમ રાખવાના અભ્યાસ પાડા અને કે!ઇ માણુસ જેમ પરવારીને બેઠા હાય અને સાવધ રહે તેવી રીતે સાવધ રહીને મેક્ષ યાત્રા કરવામાં પ્રવૃત રહેવુ. દુનીયાના આવશ્યક કન્યા કરવાં, પરંતુ અંતરમાં ઉપયેગી રહેવુ... અને મરદશાની પહેલાં આત્માના શુદ્ધ ઉપયાગ ધારણ કરવા જોઇએ. એક પણ આત્મા સંબંધી કરેલા વીચાર નકામે જતે નથી. તે પછી ક્ષણે ક્ષણે જે આત્માને વીચાર કરવામાં આવે છે, તેથી મુક્તી થયા વગર રહેજ નહી તે વાત નીશ્ચય છે અને તેવા ઢઢ નિશ્ચયથી પ્રવશે. જ્ઞાની ભક્ત ધમિ પુરૂષને આત્માની પૂ શુદ્ધિને માટે આત્માની પૂર્ણ યમાત્મા દશા થવા માટે દેહાદીક પરીવત ન હોય છે અને પૂર્ણ કાય થયે છને દેહાદી ના અભાવ થાય છે. એવી જ્ઞાની ભકર્તાને પૂર્ણ પુરી થવાથી તેને મૃત્યુ ! એક માહેરાત એક મે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102