Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
તા૧૧-૭-૧૫. સંવત. ૧૯૭૧ જેઠ વદી ૧૪.
મુ પેથાપુર લે. બુદ્ધિસાગર. શ્રી સાનન્દ તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી આદિ એગ્ય ધર્મલાભઃ
લખેલે પત્ર પહેરે છે, વિચારી સાર જાણે છે; લખું શું ઉત્તરે ઝાણું, ક્ષમાથી ચોન્નતિ કરશે. ૧ કથે સૌ સ્વાત્મ દષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તે રૂચે તે લેઈ ત્યજી બીજું, ક્ષમાથી નતિ કરશે. ૨ મહાવીરે પ્રરૂપે જે, ખરે તે ધર્મ માનીને વિપાકે કર્મના બેધી, ક્ષમાથી નતિ કરશે. ૩ જગત સહ કર્મના તાબે, નચાવે કમ જીને, વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી નતિ કરશે. ૪ મહાવીરે સહ્યાં દુઃખે, બચે ના કર્મથી કેઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી નતિ કરશે. જગત્માં કર્મ છે વૈરી, નિમિત્તજ જીવ છે તેમાં; શુભાશુભ કર્મ ફલ જાણી, ક્ષમાથી નતિ કરશે, ૬ કર્યા કર્મો જ ભેગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેના, ક્ષમાથી નતિ કરશે ૭ વડાના સત્ય દાતે, વડા બનવા સહ દુઃખ; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી નતિ કરશે. ૮ વડા થાતાં વડાં દુખ, સહન કરવો પડે સૌને વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી નતિ કરશે ૯ થશે સ્વાનુભવે એના, થશે પ્રગતિ ખરી એથી; બુદ્ધયબ્ધિ સાધુના પળે, ક્ષમાથી નતિ કરશે. ૧૦
ॐ शान्ति ३
For Private And Personal Use Only

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102