Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay

View full book text
Previous | Next

Page 275
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃા સિદ્ધા શ્રી ઋષભદેવ ચરિત્ર २०५. ते णं काले णं ते णं समए णं उसभे णं अरहा कोसलिए चउउत्तरासाढे अभीइपंचमे हुत्था, तं जहा-उत्तरासाढाहिं चुए, चइत्ता गम्भं वक्वंत्ते, जाव अभीइणा परिनिव्वुए ॥२०५। २०६. ते णं काले णं ते णं समए णं उसभेणं अरहा कोसलिए जे से गिम्हाणं चउत्थे मासे, सत्तमे पक्खे, आसामबहुले, तस्स णं आसाढबहुलस्स चउत्थीपक्खे णं सव्वट्ठसिद्धाओ महाविमाणाओ तित्तीसं सागरोवमट्ठिइयाओ अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे, भारहे वासे, इक्खागभूमीए नाभिकुलगरस्स मरुदेवाए भारियाए पुव्वरत्तावरत्तकालसमयंसि आहारवक्कंतीए जाव गभत्ताए वक्ते ॥२०६।। २०७. उसभे णं अरहा कोसलिए तिन्नाणोवगए आवि हुत्था, तं जहा-चइस्सामि त्ति जाणइ, जाव सुविणे पासइ, तं जहा-गयवसह० गाहा । सव्वं तहेव, नवरं पढमं उसभं मुहेणं अइंतं पासइ, सेसाओ गयं । नाभिकुलगरस्स साहेइ, सुविणपाढगा नत्थि, नाभिकुलगरो सयमेव वागरेइ ॥२०७॥ સૂત્ર ૨૦૫+૨૦૬+૨૦૭) અઈન કૌશલિક શ્રી ઋષભદેવ ભગવાન આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર થયા. ઉત્સર્પિણીકાળના અંતિમ તીર્થકર થયા પછી છેલ્લા ત્રણ (ચોથો-પાંચસો-છઠ્ઠો)આરા અને આ અવસર્પિણીના પ્રથમ ત્રણ આરા - આ છ આરાના કુલ અઢાર કોડાકોડી સાગરોપમ જેટલો દીર્ઘકાળ યુગલિક કાળ હતો. કલ્પવૃક્ષો દ્વારા જોઇતું બધુ મળી જતું હતું. તેથી સુખનો કાળ હતો, પણ મોક્ષ પમાડે એવો ધર્મનહતો. માનવભવની મહત્તા સુખથી નહીં, પણ મોક્ષજનક ધર્મસાધનાથી છે. આવા ધર્મના આ અવસર્પિણી કાળમાં પ્રથમ સ્થાપક બનીને આ ભરતક્ષેત્રના પરમ ઉપકારી બનેલા શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર | ૨૫૪ dan Education intematonal For Private & Fessonal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344