Book Title: Paryushan na 4 thi 7 ma Divas na Vyakhyano
Author(s): Ajitshekharsuri
Publisher: Ajitshekharvijay
View full book text
________________
વ્યાખ્યાન સાતમું... • પુરુષોની બોતેર કળા:- ૧) લિખિત ૨) ગણિત ૩) ગીત ૪) નૃત્ય ૫) વાઘ ૬) પઠન ૭) શિક્ષા ૮) જ્યોતિષ ૯) છંદ ૧૦) અલંકૃતિ ૧૧) વ્યાકરણ ૧૨) નિરુક્તિ ૧૩) કાવ્ય ૧૪) કાત્યાયન ૧૫) નિઘંટુ (૧૬-૧૭) ગજ તુરગારોહણ કળા ૧૮) એ બંને શિક્ષા ૧૯) શસ્ત્રાભ્યાસ ૨૦) રસ ૨૧) મંત્ર ૨૨) તંત્ર ૨૩) વિષ ૨૪) ખન્ય ૨૫) ગંધવાદ ૨૬) પ્રાકૃત ૨૭) સંસ્કૃત ૨૮) પૈશાચિક ૨૯) અપભ્રંશ ૩૦) સ્મૃતિ ૩૧) પુરાણ ૩૨) વિધિ ૩૩) સિદ્ધાન્ત ૩૪) તર્ક ૩૫) વૈદ્યક ૩૬) વેદ ૩૭) આગમ ૩૮) સંહિતા ૩૯) ઇતિહાસ ૪૦) સામુદ્રિક ૪૧) વિજ્ઞાન ૪૨) આચાર્ય, વિદ્યા ૪૩) રસાયન ૪૪) કપટ ૪૫) વિદ્યાનુવાદ-દર્શન ૪૬) સંસ્કાર ૪૭) ધૂર્ત-શંબલક ૪૮) મણિકર્મ ૪૯) તરુ ચિકિત્સા ૫૦) ખેચરી ૫૧) અમરીકલા ૫૨) ઇંદ્રજાલ ૫૩) પાતાલ સિદ્ધિ ૫૪) યંત્રક ૫૫) રસવતી પ૬) સર્વકરણી ૫૭) પ્રાસાદ લક્ષણં ૫૮) પણ પ૯) ચિત્રોપલ ૬૦) લેપ ૬૧) ચર્મકર્મ ૬૨) પત્રચ્છેદ ૬૩) નખચ્છેદ ૬૪) પત્ર પરીક્ષા ૬૫) વશીકરણ ૬૬) કાષ્ઠઘટન ૬૭) દેશભાષા ૬૮) ગારુડ ૬૯) યોગાંગ ૭૦) ધાતુકર્મ ૭૧) કેવલવિધિ ૭૨) શકુનરુત.
- સ્ત્રીઓની ૬૪ કળા:- ૧) નૃત્ય ૨) ઔચિત્ય ૩) ચિત્ર ૪) વાદિત્ર ૫) મંત્ર ૬) તંત્ર ૭) ઘનવૃષ્ટિ ૮) લાકૃષ્ટિ ૯) સંસ્કૃત જલ્પ ૧૦) ક્રિયા કલ્પ ૧૧) જ્ઞાન ૧૨) વિજ્ઞાન ૧૩) દંભ ૧૪) અંબુ ખંભા ૧૫) ગીત ૧૬) તાલ ૧૭) આકાર ગોપના ૧૮) આરામ રોપણા ૧૯) કાવ્ય શક્તિ ૨૦) વક્રોક્તિ ૨૧) સ્ત્રી-નરલક્ષણ ૨૨-૨૩) ગજ હય પરીક્ષણ ૨૪) વાસ્તુ સિદ્ધિ-પટુ બુદ્ધિ ૨૫) શકુન વિચાર ૨૬) ધર્માચાર ૨૭) અંજન ૨૮) ચૂર્ણ યોગ ૨૯) ગૃહિધર્મ ૩૦) સુપ્રસાદન કર્મ ૩૧) કનકસિદ્ધિ ૩૨) વર્ણિકાવૃદ્ધિ ૩૩) વાપાટવ ૩૪) કરલાઘવ ૩૫) લલિત ચરણ ૩૬) તૈલસુરભિતાકરણમ ૩૭) બૃત્યોપચાર ૩૮) ગેહાચાર ૩૯) વ્યાકરણ ૪૦) પરનિરાકરણ ૪૧) વીણાવાદ ૪૨) વિતંડાવાદ ૪૩) અંક સ્થિતિ ૪૪) જનાચાર ૪૫) કુંભભ્રમ ૪૬) સારિશ્રમ ૪૭) રત્નમણિભેદ ૪૮) લિપિ પરિચ્છેદ ૪૯) વૈઘક્રિયા ૫૦) કામાવિષ્કરણ ૫૧) રંધન પ૨) ચિકુરબંધ ૫૩) શાલિખંડન ૫૪) મુખમંડન ૫૫) કથાકથન પ૬) કુસુમ સુગ્રથન પ૭) વરવેશ ૫૮) સર્વભાષા વિશેષ પ૯) વાણિજય ૬૦) ભોજ્ય | ૩૨૧
For Private & Fesson
Use Only

Page Navigation
1 ... 340 341 342 343 344