________________
ॐ ह्रीं श्री धरणेन्द्र पद्मावती
पुजीताय
श्री पार्श्वनाथाय नमः
મદ્રાસ-કેસ૨વાડીમાં બિરાજમાન શ્રી પદ્માવતિજીની એક સુંદર શિલ્પાકૃતિ-કાષ્ઠના એક જ પીસમાંથી કંડારાયેલી આ એક ભવ્યશિલ્પકૃતિ ખરેખર ખૂબજ અદભૂત જણાય છે.
પૂ. સા. શ્રી વાચેંયમાશ્રીજી (બેન મહારાજ)ની પ્રેરણાથી કુમારી રીતિકા ભૂપેન્દ્ર શાહના સૌજન્યથી - નાગપુર
www.janbrary.org