Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ઓગસ્ટ ૧૯૯૦માં શ્રી ભાવનગર ગ્વ. મૂ. જૈન તપાસંઘના ઉપક્રમે જૈનસંદર્ભ સાહિત્યની અનુમોદનાર્થે ભાવનગરમાં યોજાયેલા એક શાનદાર સમારંભમાં પ.પૂ.આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ. સા., પ.પૂ.આ.શ્રી. હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.સા. આદિની પ્રેરક નિશ્રામાં સંઘના પ્રમુખશ્રી મનમોહનભાઈ તંબોલીના વરદ્હસ્તે કલાત્મક શિલ્પથી ઓપતી પંચધાતુની પાવતીદેવીની એક ભવ્ય પ્રતિમા હજારોની માનવમેદની. વચ્ચે શ્રી નંદલાલ દેવલુકને સમર્પણ કરી, શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. કેન્દ્રના રાજ્યપ્રધાનશ્રી જયંતિલાલ શાહ, ગુજરાત રાજ્યના માજી નાણામંત્રીશ્રી પ્રતાપભાઈ શાહ, જૈન સંઘના ઉપપ્રમુખશ્રી સૂર્યકાન્તભાઈ શાહ, માનદ્દમંત્રીશ્રી ખાન્તિભાઈ એફ. શાહ કારોબારી સભ્યો, જૈન અગ્રેસરો ખાસ હાજર રહ્યા (હતાં. સમારંભનું વિશિષ્ઠ સંચાલન કર્મઠ કાર્યકર શ્રી મનુભાઇ શેઠે કર્યું હતું. પ શ્રી ભાવનગર ગ્વ. મૂ. જૈન તપાસંઘ – ભાવનગરના સૌજન્યથી)

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 688