Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકામાં રૂની મુકામે બિરાજમાન પદ્માવતીજીની આ દેદિપ્યમાન મૂર્તિ વિ.સં.૨૦૪૭ ના દ્વિતીય વૈશાખ સુદી-૬ ના રોજ રૂની તીર્થમાં શ્રી તપગચ્છ આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પુ. આ. શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા. તથા પુ. આ. શ્રી ક૯પજયરિજી મ.સા. આદિ. સપરિવારના સાનિધ્યે પ્રતિષ્ઠિત કરાવનાર, પૂ. આ. શ્રી દર્શન રિજી મ.સા.ની કૃપાથી જયોતિબહેન પુષ્પસેનભાઇની અંતર ઇચ્છાથી વિમલાબહેન પુષ્પચંદભાઇ જવેરી સપરિવાર શ્રેયાર્થે.... હસ્તે આરતી, કવિતા, અલકા આદિ. કલ્યાણાર્થે... મુંબઈ નિવાસી પુષ્પસેન પાનાચંદ ઝવેરી પરિવાર... ગોખનિર્માણા : શ્રી સુઇગામ (બ.કાં.) જૈન દેરાસરના સૌજન્યથી કરવામાં આવેલ છે. નોંધ : પ્રતિષ્ઠા કર્યા પછી સતત બે વર્ષ લગી અમીઝરણાં કાયમ ચાલુ રહ્યાં છે, તેમજ હાલમાં પણ અવારનવાર અમીઝરણા થાય છે. અને પદ્માવતીદેવી પાસે કોઇપણ યાત્રાળું સંકલ્પ કરે તો તે સંકલ્પ પૂર્ણ થાય છે એવી એક શ્રધ્ધા પ્રવર્તે છે. | શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થપ્રભાવક ટ્રસ્ટ - મુ.રૂની પોષ્ટ થરાના સૌજન્યથી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 688