________________
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
શાપથી અમારા છુટકારા કયારે થશે ?' ઇંદ્ર મેલ્યા કે –
જ્યારે તમારા મિત્રદેવ જે અહી છે તે ચવીને કનકશેઠના નામથી વ્યવહારીપણે અવતરશે અને તે સ્પર્શ પાષાણની પ્રતિમા કરાવીને પૂજશે, ત્યારે તમે શાપથી મુક્ત થશેા.’ પછી તે શાપ સ્વીકારીને બને દેવા પાપટરૂપે મનુષ્યલાકમાં આવ્યા. અડતાલીશ હજાર વર્ષ પછી દેવપણામાંથી ચ્યવને હું શેઠ ! તું ઉત્પન્ન થયા, એટલે તે પાપટે તને પ્રતિમા કરાવવાની શિક્ષા આપી. ઉપરાંત તને બતાવેલેા બધા ઉપાય પાપટ વિલસિતજ છે. પછી પાપટરૂપ મિત્રસહિત પાપટ ઢીશ્વરદ્વીપે જઇ પોપટરૂપના ત્યાગ કરી દૈવરૂપ પ્રકટ કરી નીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈમહાત્સવ કરી પ્રથમ દેવલાકમાં પોતાના અમૃતસાગર નામના વિમાનમાં જઈ સુખ ભાગવવા લાગ્યા.”
૩૯૪
આ પ્રમાણે કેવળીભગવંત પાસેથી પાપટા તમામ વૃત્તાંત સાંભળીને કનકશેઠ તથા કેદાર રાજાએ વૈગ્ય પામી દીક્ષા અંગીકાર કરી. અને નિરતિચાર ચારિત્ર પાળી અન્તે અનશન કરી પાંચમાં બ્રહ્મદેવલાકમાં બંને દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. એ તી હમણાં પરધમી એએ લઈ લીધું' છે, ઇતિ.
હે ભવ્યજના ! જેમ રાવણે જિનપૂજાથી તીથ કરગેાત્ર ઉપાર્જન કર્યું', તેમ અન્ય જીવા પણુ જિનપૂજાથી સ્વર્ગ અને મેાક્ષ પામે છે. પૂજા ત્રણ પ્રકારની છે. પુષ્પપૂજા (અંગપૂજા), અક્ષતપૂજા (અગ્રપૂજા) અને Ôાત્રપૂજા (ભાવપૂજા). તેમાં પ્રથમ પુષ્પપૂજા પ્રાણીએને વિશિષ્ટ ફળદાયક થાય છે. કારણ કે —