________________
૪૬૮
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર
:
એમ હાય તા તું મારી બહેન છે, કેમકે તું મારા ઉપકારીની પુત્રી છે. સાંભળ – એકદા ચારા સાથે સાંજે હું કૌશાંખીની બહાર દારૂ પીતા હતા. એવામાં રાજપુરુષાએ મને પકડયા અને બીજા ભીલે તે વખતે ભાગી ગયા. મને એકલાને રાજા પાસે ખડા કર્યાં. રાજાએ વધના આદેશ કર્યા; એટલે રાજસેવક મારા વધ કરવા માટે મને વધભૂમિ તરફ લઈ જતા હતા, એવામાં માગે પૌષધ કરીને ઘર ભણી જતા તારા પિતા સામા મળ્યા. તેણે મારી પ્રાર્થના સાંભળી રાજાને વિજ્ઞપ્તિ કરીને મને છેડાવ્યા. માટે તું મારી બહેન છે. કહે, તારૂ હિત હું શું કરૂ ? ” તે ખેલી કે — હું ખાંધવ! ધાડ પડવાથી વિખુટા પડી ગયેલાં મારા પતિ અદત્તનાં શેાધ કરીને તેને અહી’ લઇ આવ.' એટલે ચડસેને તેને અેનસમાન ગણી પાતાને ઘરે મૂકીને તેના પતિની શોધ કરવા ચાલ્યેા બહુ સ્થળે ભમવા છતાં પણ બંધુદત્તના પત્તો ન લાગ્યા. એટલે નિરાશ થઈને તે પાછા આવ્યા; અને ફ્રી બધે પેાતાના ભીલેાને તપાસ કરવા માકલ્યા. એવામાં ત્યાં પ્રિયદર્શનાએ પુત્ર પ્રસવ્યા. પેલા ભીલેા પણ બધે તપાસ કરતાં ખંધુવ્રુત્ત ન મળવાથી પાછા આવ્યા. એકદા પશ્ર્વિપતિએ પેાતાની કુળદેવી આગળ માનતા કરી કે – • હે માતા ! જો એક માસમાં પ્રિયદર્શનાના પતિ બંધુદત્ત મળશે તા હુ દશ પુરુષાનુ તને બલિદાન આપીશ.' આ હકીકતને પચીશ દિવસ થઈ ગયા, પણ બધુદત્ત તા ન મળ્યા; તા પણ બલિદાનને માટે દશ પુરુષાને લાવવા ચંડસેને પેાતાના સેવકા મેાકલ્યા.