Book Title: Padarth Prakash Part 03 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 3
________________ ’’આજે મે' કયા ગુણાને પ્રાપ્ત કર્યાં ? તથા ક્યા દામાં હું સ્ખલના ન પામ્યા?” એની જે દરરાજ સકુલના કરતા નથી તે આત્મહિત શી રીતે કરી શકે? સુવણુ અને મણિના સાપાનવાળુ, હજારા થાંભલાવાળુ, ઉંચું, સુવર્ણના તળવાળું નિમ ંદિર બંધાવે તેનાથી પણ તપસયમ અધિક છે. સદા તપ અને સંયમમાં ઉદ્યમાળા પણ જે સ્વાધ્યાય ન કરે તે આળસુ, સુખલપટ મુનિને લેાક સાધુપદમાં સ્થાપન કરતાં નથી. .....ઉપદેશમાળા સલાક પેાતાના અનુમાનથી પારકાના આશયની કલ્પના કરેછે. નીચ પુરૂષોને કોઈ સજ્જન દેખાતા નથી, મહાપુરૂષાને કાઈ નીચ દેખાતા નથી. બુધ્ધિશાળી પુરૂષે સત્ર ઉચિત કરવુ જોઈએ, આ રીતેજ ફળસિદ્ધિ થાયછે. ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવુ તે) જ છે. Jain Education International For Personal & Private Use Only ઉપદેશપદ www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 130