________________
જાહ
મારા જેવા તેજસ્વી પુત્ર જોઈએ છે ને? હું તારા પુત્ર છું, એમ માની લે. હું' માતાની માર્કે તારૂં' સન્માન કરીશ પણ આવુ. ચેાગ્ય આચરણુ તા કદી પણ નહીં કરૂં.. જુઓ, આ પરદ્વારા સહાદર ! કેટલી એની અડગતા છે ? કેટલી બ્રહ્મચર્યની ખુમારી છે ? એની દૃઢતા જોઇ ખાઈ ને પેાતાની ભૂલ સમજાણી અને તેણે રાજા પાસે માફી માંગતાં કહ્યું રાજન્! આપના મહાન ઉપકાર છે. આપે મને સન્માગે ચડાવી.
--
આજની પરિસ્થિતિ કેવી છે ? છડેચેાક સ્ત્રીઓની છેડતી થાય છે. ટ્રેઇનમાં, ખસેામાં ચઢતાં ઉતરતાં સ્ત્રીઓની સાથે અડપલા કરે. હાઈસ્કૂલમાં, કાલેજોમાં યુવાન-યુવતીઓ કેવી રીતે વતતા હાય છે? એકબીજાના પરિચય વધે. ઠઠ્ઠામશ્કરીની વાત આગળ વધતી જાય. અપરિણિત હાવા છતાં એપરેશન કે સંતતિ નિયમનનાં સાધનાની વપરાશ સુધી પહોંચી જાય. છતાં કોઈ કોઈને કહેનાર નહી. પ્રેફેસરા પણ કાંઈ કહી શકે નહી.. એક યુવતીએ પ્રેફેસરને ફરીયાદ પહાંચાડી. પ્રેસરે તે યુવકને કલાસમાં ઉભેા કર્યાં, એની ગેરવર્તણુક બદલ ઠપકો આપ્યા અને કહ્યુ` કે આ કાયની શિક્ષામાં તારો ૨૫ રૂા. દંડ અને એ કલાક બેન્ચ ઉપર ઉભા રહેવાની સજા. અત્યાર સુધી મૌન ભાવે સાંભળતા યુવાને ઉદ્ધતાઈભર્યાં જવાબ આપ્યા કે સાહેમ! મારા પ્રેમની કિ`મત તમે ૨૫ રૂ।. માં જ કરી ! એમ કહી પેલી ટેકરીના ગાલ પર ટાપલી મારીને એલ્યે, ા આ ૫૦ રૂા. અને હું ચાર કલાક બેન્ચ ઉપર ઉભેા રહીશ. મા છે આજનું શિક્ષણ ! સહશિક્ષણે તે કાઢી નાખ્યા છે, છતાં માણસાની આંખ કયાં ઉઘડે છે?
ધાણ
અવારનવાર
સગપણુ થયુ કે તરત જ સાથે ફરવા જાય, સિનેમા જેવા જાય. હળવું-મળવું. ત્રણ ત્રણ વરસ સાથે હર્યાં અને જરાક વાતમાં વાંધા પડયા એટલે કહે કે હવે આ કરી નથી જોઈતી. માબાપ સમજાવે તા કહે કે મારે નથી પરણવુ. તમારે પરણવું હાય તા પરણેા. કેવા ઉદ્ભુત જવાબ જો પરાણે પરણાવશે તે પાટામાં સુઈ જઈશ. શું ચાલે માખાપતુ !
ભગવાને કહ્યું છે કે સરીચચિામળે નાની ઉંમરની સ્ત્રી સાથે ગમન કરાય નહીં. સગપણ થયું છે પણ લગ્ન નથી થયાં તે અગાઉ તેની સાથે ગમન કરાય નહી. પણ અજ્ઞાની જીવાને ભગવાનના વચન પર વિશ્વાસ નથી. જેણે જેણે ઇન્દ્રિયાને માકળી મૂકી છે, એમ્ફામ જીવન વીતાવ્યુ' છે, પરસ્ત્રીમાં લુબ્ધ બન્યા છે, અનેક કુકર્માં કર્યાં છે, એવા જીવા મરીને નર્કમાં જાય છે. ત્યાં તેને પરમાધામી લેખડની ધગધગતી પુતળી સાથે આલિંગન દેવડાવે છે. ત્યાં રાવે કે રાડા પાડે તે પણ તેને કોઇ ઘેાડાવે નહીં, નક માં જાય એટલે ઓછામાં ઓછું ૧૦૦૦૦ વર્ષ અને વધુમાં વધુ ૩૭ સાગરનું આયુષ્ય ભાગવવું પડે છે,
૫૩