________________
અહીં નિષકુમારો અધિકાર ચાલે છે. થાવ્રતનું સ્વરૂપ સમજાવાય છે. શ્રાવકેને દેશવ્રત છે. ચોથાવતમાં દેવતા સંબંધી દુવિહં તિવિહેણું મૈથુન સેવવાના પચ્ચખાણ હોય છે. બેકરણ અને ત્રણ જગ એટલે છ કોટીએ પચ્ચખાણ થાય. અને મનુષ્ય તથા તિર્યંચ સંબંધી એગવિહં એગવિહેણું ન કરેમિ કાયસા. મૈથુને સેવું નહિ કાયાથી. એમ એક કેટિએ પચ્ચખાણ થાય છે.
ગૃહસ્થાશ્રમમાં રહેનારને દીકરા દીકરીઓ પરણાવવા પડે છે. તેમાં અનુદન પણ આપવું પડે છે. તેથી તેમના વ્રતમાં ખંડન થતું નથી. તિર્યંચ સંબંધી પણ છુટ રાખી છે, કારણ કે પહેલાના જમાનામાં શ્રાવકો ગૌધન રાખતા. આનંદ શ્રાવકને ત્યાં ૪૦ હજાર ગાયે હતી. કામદેવને ત્યાં ૬૦ હજાર અને ચલણી પિતાને ત્યાં ૮૦ હજાર ગાયે હતી.
પશુધનમાં જીભ વાપરવી પડતી એટલે તેમાં પણ એગવિહં એગવિહેણું કહયું છે. વ્રતનું સ્વરૂપ તથા તેનાં કરણ કેટી બરાબર સમજાઈ જાય તે લેનારને ખ્યાલ આવે કે કેટલી મર્યાદા કરી છે. જેથું વ્રત આદરનાર શ્રાવક શ્રાવિકા એકબીજાની બિમાર અવસ્થામાં સેવા કરી શકે. કાયાએ કરી મૈથુન પ્રવૃતિ ન કરવી, એટલા જ પ્રત્યાખ્યાન છે.
શ્રાવકના વ્રત ૧૨ છે. તેના ભાગ ૪૯ છે. તેનું સ્વરૂપ ટૂંકમાં સમજાવું છું. આંક ૧૧ને. એટલે એક કરણ અને એક ગે કરી એક કોટીએ પ્રત્યાખ્યાન કરે. તેનાં ભાંગા નવ (૧) કરૂં નહિ મને કરી. (૨) કરૂં નહિ વચને કરી. (૩) કરૂં નહિ કાયાએ કરી. (૪) કરાવું નહિ મને કરી. (૫) કરાવું નહિ વચને કરી. (૬) કરાવું નહિ કાયાએ કરી. (૭) કરતાં ને અમેદું નહિ મને કરી. (૮) અનુદું નહિ વચને કરી. (૯) અનુમડું નહિ કાયાએ કરી. આમ ૯ ભાગા થાય.
આંક એક બારને. એટલે એક કરણ અને બે જોગે કરી છે કેટીએ પ્રત્યાખ્યાન થાય. તેનાં ભાંગા નવ.
(૧) કરૂં નહિ, મને કરી વચને કરી. (૨) કરૂં નહિ, મને કરી-કાયાએ કરી. (૩) કરું નહિ વચને કરી-કાયાએ કરી. (૪) કરાવું નહિ મને કરી-વચને કરી. (૫) કરાવું નહિ મને કરી-કાયાએ કરી. (૬) કરાવું નહિ વચને કરી-કાયાએ કરી. (૭) અનુમોટું નહિ મને કરી-વચને કરી. (૮) અનુદું નહિ મને કરી-કાયાએ કરી. (૯) અનુમોટું નહિ વચને કરી કાયાએ કરી. આના ૯ ભાંગા થયા.
આંક ૧૩ને એટલે એક કરણ-ત્રણ જગે કરી ત્રણ કેટીએ પ્રત્યાખ્યાન કરે.
તેનાં ભાંગા ૩. (૧) કરૂં નહિમનથી-વચનથી-કાયાથી. (૨) કરાવું નહિ મનથી, વચનથી, કાયાથી. (૩) અનુમેહું નહિ મનથી વચનથી કાયાથી. તેને ભાંગા ૩. ૧૧-૧૨ -૧૩. ત્રણ આંકના ૨૧ ભાંગા.આંક એક ૨૧ ને એટલે બે કરણ ને એક એગે કરી બે કોટીએ પ્રત્યાખ્યાન કરે..