Book Title: Meghmala Vichar
Author(s): Vijayprabhsuri
Publisher: Meghji Hirji Jain

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तदृक्षे चैव माषाहे जलपूर्णा मही भवेत् सुभिक्षं शस्य निष्पत्ति वसुधा नंदते तथा. માગશર માસની કૃષ્ણપક્ષની આઠમ તથા નવમને દિવસે જે હસ્ત નક્ષત્ર હોય, અને આકાશમાં વાદળાં સાથે સર્વ દિશાએમાં વિજળી ચમકતી હોય તે આષાઢ મહિનાના તે નક્ષત્રમાં પૃથ્વી જળથી તરબોળ થઈ જાય, સુકાળ થાય, ધાન્યની ઉત્તિ. થાય અને પૃથ્વીમાં સર્વત્ર આનંદ રહે. ૭, ૮ चतुर्थी पंचमी षष्ठयां अश्लेषा च मघा तथा यदा च पूर्वफारुक्षं त्रिरात्रं वर्षते ध्रुवम्. માગશર માસની ચોથ, પાંચમ અને છને દિવસે જે અશ્લેષા, મઘા તથા પૂવૉ ફાલ્ગની નક્ષત્ર હોય તે ખરેખર ત્રણ દિવસ સુધી વરસાદ થાય. ૯ अष्टमी नवमी चैव चित्रनक्षत्रसंयुता आषाढे श्वेतपक्षे च तहिने वर्षते ध्रुवम्. માગશર માસની આઠમ અને જેમ જે ચિત્ર નક્ષત્રવાળ હોય તે આષાઢ માસના શુકલપક્ષમાં તે દિવસે એ ખરેખર વરસાદ થાય. ૧૦ नवमी दशमी चैव एकादशी यदा भवेत स्वाति नक्षत्र संयुक्ता, प्रस्यनाशो जलंविना. १ ' માગશર માસની નેમ, દશમ તથા અગીયારસ જે સ્વાતિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114