Book Title: Mangalvada Sangraha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 21
________________ २१ મુસાફરી દરમ્યાન મુનિ શ્રીસિદ્ધિચન્દ્રજી બાદશાહના પૌત્રો સાથે ફારસી ગ્રન્થો વાંચતા. પૂર્વના દિવસે કરેલો અભ્યાસ સવારે મોઢે કહી સંભળાવતા. આથી તેમની ખૂબ પ્રસિદ્ધિ થઈ. કેટલાંક મહિના પછી. બાદશાહ લાહોર આવો પ્રકાશ-૪ બ્લોક ૧૦૨થી ૧૦૯ લાહોરમાં શિકાર કરતા બાદશાહને એક હરણે શીંગડું માર્યું, તેની પીડા ૫૦ દિવસ રહી. શાહજાદા જહાંગીર સાથે ઉપા. શ્રી ભાનુચંદ્ર ગન્ની બાદશાહ પાસે જ રહેતા.” સ્વસ્થ થયા પછી બાદશાહને પુણ્ય કરવાની ઇચ્છા થઈ તેણે ૫૦૦ ગાયો ઉપાશ્રયમાં મોકલી. શ્રાવકો દ્વારા પૂ. પા. શ્રી ભાનુચ જિંએ તે ગાયોનું બ્રાહ્મણોને દાન કરાવ્યું. (પ્રકાશ-૪ શ્લો. ૧૦થી ૧૧૩ એક વાર બાદશાહ આવા આવ્યો. તેના પૌત્રોને ભન્નાવતા ઉપા. શ્રી ભાનુચન્દ્રગતી તથા મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી પણ તેની સાથે આમા આવ્યા. આગ્રામાં મુનિશ્રી સિદ્ધિચન્દ્ર ઉપર રાજાનો પ્રેમ વધ્યો. (પ્રકાશ-૪ શ્લો. ૧૧૪થી ૧૧૬) આગ્રામાં ચિન્તામણિ પાર્શ્વનાથનું મંદિર બંધાવવાનું ચાલુ હતું. અન્ય દર્શનીઓની ભંભેરણીથી રાજાએ તે અટકાવ્યું હતું. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીના કહેવાથી રાજાએ તે પૂર્ણ ક૨વાની અનુમતિ આપી. (પ્રકાશ-૪ શ્લોક ૧૧૭-૧૧૮) શ્રી શત્રુંજય પર્વતના મૂળ મંદિરમાં ખરતરગચ્છના શ્રાવકોએ બળજબરીથી પોતાનું મંદિર બંધાવવાનું ચાલુ કરાવ્યું. આ મુદ્દે તપાગચ્છના શ્રાવકોનો તેમની સાથે ઝગડો થયો, ઉપા શ્રી ભાનુચન ગણી દ્વારા બાદશાહ સુધી પહોંચેલા ઝગડાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થી. તેના ફળ સ્વરૂપે બાદશાહે-“પર્વત પર કોઈએ નવું બાંધકામ કરવું નહીં.” એ ફરમાન મોકલ્યું (પ્રકાશ-૪ ક્લોક ૧૧૯થી ૧૨૨) પવિણના દેશો જીતવા બાદશાહ અકબરે સૈન્ય સાથે પ્રયાણ કર્યું. રસ્તામાં ગ્વાલીયર આવ્યું. અહીં પર્વતની ગુફામાં કોતરેલા ચૈત્યોને કોઈ દુષ્ટ હાનિ પહોંચાડી હતી. તે જોઈને રાજાએ ર્યું હતું, વિ. સં. ૧૬૫૪ આસો વદ ૧ ૧૪-૧૧-૧૫૯૭૭ના દિવસે તે લાઠોર પાછો ફર્યો હતો, (જુઓ અકબરનામા પૃષ્ઠ ૧૦૮૩, ૧૦૯૬.) આ યાત્રા સમયે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૧૦ વર્ષની હશે. ૧૩. ‘અકબરનામા’ (ભાગ-૩ પૃષ્ઠ ૧૦૬૧-૬૨-૬૩) અનુસાર આ બિમારી ૧ મહિનો ૨૨ દિવસ રહી હતી . ૧૪. સ્મીથ ‘અકબર’ નામના પુસ્તકમાં એમ નોંધે છે કે–માંદગી દરમ્યાન બાદશાહના શયનગૃહમાં જવાનો એક માત્ર અધિકાર બાદશાહના મિત્ર ઝેવિયરને જ હતો. તેની સેવાથી જ બાદશાહ સ્વસ્થ થયો હતો. Akbar fell ill and was nursed by his friend (xawier) who was allowed to enter, his bedroom, a privilage not concede to greatest viceroys in the empire. ૧૫. (i) બાદશાહ અકબર લાહોરથી આગ્રા ૨ મહિના ૨ દિવસમાં આવ્યો. ત્યાંથી ગ્વાલીયર, ઉજ્જૈન વગેરે થઈ ૧૯૫ દિવસે બુર્ખાનપુર પહોચ્યો (અકબરનામા-૩) (ii) બાદશાહ અકબરે ઈ. સ. ૧૫૯૮ (પ્રાયઃ વિ. સં. ૧૯૫૬)ના અન્તમાં આગ્રા જવા લાહોર છોડ્યું. ઈ. સ. ૧૫૯૯ ના મધ્યભાગમાં તે નર્મદા પાર કરી બુર્ખાનપુર આવ્યો. asta\mangal-t\3rd proof

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91