Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 259
________________ ૨૩૮ લલિતવિસ્તરા ભાગ-૧ દેવભવને અને સુંદર મનુષ્યભવને પામે છે તેવા ભવ્યજીવોના જ ભગવાન નાથ છે, એ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી સ્તુતિ કરવાથી ભગવાનના પારમાર્થિક ગુણની સ્તુતિ થાય છે. પંજિકા : स्यान्मतम् 'अचिन्त्यशक्तयो भगवन्तः सर्वभव्यानुपकर्तुं क्षमाः, ततः कथमयं विशेषः?' इत्याह - પંજિકાર્ય : ચાન્મતિમ્ વિશેષઃ ? રૂલ્યાદ | આ પ્રમાણે મત થાય, અચિંત્ય શક્તિવાળા ભગવાન સર્વ ભવ્યોને ઉપકાર કરવા માટે સમર્થ છે તેથી આ=બીજાધાનાદિથી સંવિભક્ત ભવ્યજીવોના જ ભગવાન તાથ છે એ, વિશેષ કેવી રીતે હોય? અર્થાત્ એ પ્રકારે વિશેષ સ્વીકારવો ઉચિત નથી, એથી કહે છે= લલિતવિસ્તરાની અવતરણિકામાં કહે છે – અવતરણિકા - न चैते कस्यचित्सकलभव्यविषये, ततस्तत्प्राप्त्या सर्वेषामेव मुक्तिप्रसङ्गात्, तुल्यगुणा ह्येते प्रायेण, ततश्च चिरतरकालातीतादन्यतरस्माद् भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सकलभव्यमुक्तिः ચા - અવતરણિકાર્ચ - કોઈ તીર્થકરને સકલ ભવ્યજીવના વિષયવાળા આયોગક્ષેમ, નથી જ; કેમકે તેનાથી=વિશિષ્ટ એવા તીર્થકરથી, તેની પ્રાપ્તિને કારણે યોગક્ષેમની પ્રાપ્તિને કારણે, સર્વ જ જીવોને સર્વ જ ભવ્યજીવોને, મુક્તિનો પ્રસંગ છે, દિ=જે કારણથી, આ=તીર્થકરો, પ્રાય =બહુલતાથી, તુલ્ય ગુણવાળા છે અને તેથી=બધા તીર્થકરો તુલ્ય ગુણવાળા છે તેથી, ચિરકાલ અતીત એવા અવતર ભગવાનથી બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી=સર્વ ભવ્યજીવોને બીજાધાનાદિની સિદ્ધિ હોવાથી, અલ્પ જ કાલથી=એક પુદ્ગલપરાવર્તનરૂપ અલ્પ જ કાલથી, સકલ ભવ્યની મુક્તિ થાય - પંજિકા : न च-नैव, एते योगक्षेमे, कस्यचित् तीर्थकृतः सकलभव्यविषये सर्वभव्यानाश्रित्य प्रवृत्ते। विपक्षे बाधकमाह- ततो विशिष्टात्तीर्थकरात, तत्प्राप्त्या-योगक्षेमप्राप्त्या, सकलभव्यविषयत्वे योगक्षेमयोः, सर्वेषामेवभव्यानां मुक्तिप्रसङ्गात्-योगक्षेमसाध्यस्य मोक्षस्य प्राप्तेः, एतदेव भावयन्नाह- तुल्यगुणाः सदृशज्ञानादिशक्तयो, 'हिः' यस्मादर्थे, एते तीर्थकराः प्रायेण बाहुल्येन, शरीरजीवितादिना त्वन्यथात्वमपीति प्रायग्रहणम्, ततः=तुल्यगुणत्वाद् हेतोः, चिरतरकालातीतात्-पुद्गलपरावर्त्तपरकालभूताद्, अन्यतरस्माद्-भरतादिकर्मभूमिभाविनो, भगवतः तीर्थकराद्, बीजाधानादिसिद्धेः बीजाधानोभेदपोषणनिष्पत्तेरुक्तरूपायाः, अल्पेनैव कालेन-पुद्गलपरावर्त्तमध्यगतेनैव, सकलभव्यमुक्तिः स्यात् सर्वेऽपि भव्याः सिध्येयुः।

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306