Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 41
________________ ૩૧ પંચપ્રતિક્રમણ કરતાં વધારે જ્ઞાન ધરાવનારી સંખ્યા છે. તેમાં પુરૂષ ૪ સ્ત્રી ૩ છે. ઈંગ્લીશમાં મેટ્રીક તથા તેથી ઓછા અભ્યાસવાળા મળી ૬૬; સંસ્કૃત જાણનાર છે. પાંજરાપોળના જનાવરોની સંખ્યા ૫૫૦ ની છે. ૧૪ ગામ જેન વસ્તીવાળાં છે જેમાં બધી મળી ૫૮૫ જૈન ઘરનું પ્રમાણ થાય છે. કુલ જૈન મનુષ્ય સંખ્યા. ૨૨૧૦ પુરૂષ. કુંવારા ૪૯૫ પરણેલા. ૪૭૯ વિધુર ૧૦૬ મળી. ૧૦૮૦ સ્ત્રી , ૩૧૪ , ૪૮૫ વિધવા ૩૩૧ ,, ૧૧૩૦ વિધવાની સંખ્યા ઉમરવાર નીચે મુજબ. વીસવર્ષની અંદર. વીશથી ત્રીશ. ત્રીસથી ચાલીશ. ચાલીશથી ઉપર કુલ ૧૫ ૫ ૯૭ ૧૫૪ =૩૩૧ આ તાલુકામાં પુરુષવર્ગ પૈકી ૬૨૫ વેપાર કરે છે, ૬૪ નેકરી કરે છે. બાકીના બાળક, વિવાથી, વૃદ્ધ અને નિરૂઘમી છે. ઉપરની ગણત્રીને અત્યારે વીશ વર્ષ થવા આવ્યા છે એટલે ફિક્ત પરિસ્થિતિમાં કેટલુંયે પરિવર્તન થયેલું છે. જો કે એ સબંધી વિગતવાર આંકડા મેળવી શકાય તેવો કોઈ માર્ગ કે યોજના નહિં હોવાથી બરાબર રીતે સરખામણી કરવી તે અશકય છે છતાં છૂટી છવાઈ સેંધ આગળ પર આવવાની હોવાથી હાલતો પ્રથમ જે દેવાલયોની સંખ્યા ૭૭ ની બતાવી છે તે વિષે વિચારી એ કાળના સપાટાથી કિંવા વસ્તીના ઘટાડાથી મણિયારવાડા, કંસારી, ચોકસીની પિળ, આદિ સ્થળોએથી કેટલાયે દહેરાં ઉપાડી લેવામાં આવેલાં છે. છેલ્લી ગણત્રીને આંક માંડ ૬૦ પર પહોંચે છે, જેમાં ચાર ઘર દેરાસર તેમજ શકરપરના ત્રણને સમાવેશ થઈ જાય છે. મણિયારવાડાના દરહમાં નિલમની પ્રતિમાઓ હતી જે વિષેના વિગતપૂર્ણ સમાચાર મળતા નથી. પ્રાચીન ચૈત્ય પરિપાટીએ સાથે અત્યારના લતામાંના કેટલાકને મેળ ખાય છે જ્યારે કેટલાકને અંગે નામ પરિવર્તનથી

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96