Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal
View full book text
________________
કમીટીને આપવાને કરજ પાડશે.
ચુંટણીની ખખર ઉપરના ચાર પ્રકારના સભ્યાને પહોંચાડવામાં આવશે. તેમજ સંસ્થા તરફથી પ્રગટ થતું દરેક સાહીત્ય અને રીપે પણ મેાકલવામાં આવશે. કાર્ય વાહક સભામાં ખાસ કરીને ખભાતનિવાસી એનેજ નિમવાનું મુકરર કરવામાં આવે છે. કાર્ય વાહક કમીટી આ કમીટીમાં ઓછામાં આછા નવ, અને વધુમાં વધુ પર સભ્યા રહેશે જેના ક્રમ નીચે મુજબ રહેશે.
(૧) પ્રમુખ ખાસ કરીને મુંબઈમાં વસતા હાય તે. (૨) ઉપપ્રમુખ
(૪) મંત્રીએ ૨. મુંબઇ વસતા હાય તે; (૨) ખંભાતમાં વસતા હાય તે.
(૯) સભ્યા સુખઈ, ખંભાત, કે વસનારમાંથી.
હીસાબ મંત્રીએ હીસાબ, રસીદ બુકની પદ્ધતિએ રાખશે. વર્ષમાં બે વખત તે કાર્ય વાહક કસીટી પાસે રજુ કરશે. તેમજ મહત્વના પ્રશ્નોના નીકાલ કાય વાહક કમીટીની સ ંમતિથી કરશે. સર્વ પ્રકારનું કાર્ય ખ ધારણ પૂર્વક નિયમાથી ચલાવશે.
99
44
અમદાવાદ
સ્થાન (૧) સુમાઈ; તાંખાકાંટા, વહેારાના જીનેા માલેા, ચેાથે દાદરે.
(૨) ખંભાત; શ્રી ગાતમસ્વામિજીના દેરાસરની માજીના વડામાં, મહાલક્ષ્મી માતાની ખડકી; ચાકસીની પાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 91 92 93 94 95 96