________________
૮
કાવ્યાસ્ત્ર,
यत्रावश्यं भावी ययोः सजातीययोर्थवेदेकः । एकत्र विरोधवतोस्तयोरभावोयमन्यस्तु ।
જે સ્થલમાં સજાતીય અને વિરૂદ્ધ એ બન્નેમાંથી એક અવશ્ય હોય ત્યાં એ બનેના અભાવની એકત્ર સ્થિતિ એ દ્વિતીય રિપોર,
યથા. છે નલિની ચિરપરિચયવાળી, ને નિજાગે બચે રસાળી, નહિ આવે નહિ જાય મરાલે, ગગન નિહાળી સઘન ઘન માલે.
આહીં નહિ આવવું અને નહિ જવું. બન્ને ક્રિયા હેવાથી સાતીય છે, અને એ બને ક્રિયા આપસમાં વિરૂદ્ધ છે. અને એ બન્નેમાંની એક અવશ્ય હોય છે. તેથી આહીં એ બન્નેના અભાવેનો એકત્ર સંસર્ગ હોવાથી વિશેષ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે – विरोधस्तु पदार्थानां परस्परमसंगतिः।
असंगतिः प्रत्यनीकमधिकं विषमं च सः॥
વિરેાધ તે પદાર્થોની અસંગતિ છે, એથી અસંગતિ, પ્રત્યનીક, અધિક અને વિષમ પણ વિશેષ અલંકારજ છે.
યથા. દિ અંબર તે ધનુ શીદ ધરે? ધનુ તે શદ અંગ વિભૂતિ સદા છે? વિભૂતિ તન તે પછી કાં તરૂણું? તરૂણું તવ કાં સમરથી અરિતા છે? નિજ નાથ મહેશ્વરનું જગમાં, સુવિચત્ર પ્રકાર ચરિત્ર મહા છે. કરી એમ વિચાર અનંત વિધિ,
શિવના ગણને તન અસ્થિ રહ્યાં છે. શાહ દિગંબરતાદિના ઉત્તરોત્તર ગ્રથનમાં એની પરસ્પર અસંગતતાથી આ કથિતનામ વિવાદનો ભેદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com