Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 657
________________ ૫૯૮ કાવ્યશાસ. કાર. સિદ્ધ થએલ રસ કેઇનું અંગ નથી થતું. કેમકે એ તો સ્વયં પ્રધાન છે. એથી અહીં રસ શબ્દથી સ્થાયીભાવ જાણવું જોઈએ. અને રસ તે બ્રહ્માનંદ સદશ છે. એ રસ કાવ્યના શ્રોતાઓને થાય છે ત્યારે શ્રેતાઓને આત્મા એ સમયમાં જે રસ હોય છે તેમાં તન્મય થઈ જાય છે. અને તે વખતે અન્યનું ભાન રહેતું નથી. અને અંગાગી ભાવવ્યવસ્થા તે બન્નેના ભાનમાં થાય છે. એથી રસ દશા પ્રાપ્ત હોવાથી પ્રથમ અંગાગીભાવ છે. એ સમયમાં અંગીપણ રસ નથી. એથી સ્થાયી ભાવને અંગીપણું સ્થાયીભાવ એમ જાણવું જોઈએ. અને ભાવનું અંગ રસ, આ કથનથી અહીં રાજ રતિભાવ આદિ જે ભાવોની રસદશા નથી થતી એને ભાવ જાણુ જોઈએ. આ રીતિથી સ્થાયીભાવનું અંગ સ્થાયીભાવ અને ભાવનું અંગ સ્થાયીભાવ હોય ત્યાં રસવત્ અલંકાર. યથા. રંગા શ્રોતેં જે રસેથી લપટાતે, રતિવેદકણે ભીંછ અંગરાગને લગાવતે તેજ તડફડી આજ તેઓ ચિત્તધીરજને, ચંચલ ચાહથી જેહ નીવભણી આવતે દેખું આજે કેવી વિધિ કરી વિપરીત ગતિ, તાપને તજાવનારે તાપથી તપાવત, ભેટ્યો એ ભૂમિને ભુજસંગરમાં શર ખાઈ ભેટતે મુને જે મર શરખાઈ ભાવતે. આંહી ભૂરિશ્ચવાની સ્ત્રીઓને શેક સ્થાયીભાવ છે. રણમાં કાપેલે રિઝવાને હાથ આલંબન વિભાવ છે. અને એ હાથનું તડફડાવવું ઇત્યાદિ ઉદીપન વિભાવ છે. ભૂરિશ્રવાની સ્ત્રીઓને વિલાપ અનુભાવ છે. વિષાદ દીનતાદિ સંચારી ભાવ છે. આહીં શોકસ્થાયી ભાવ પ્રધાન હોવાથી અંગી છે. રતિ સ્થાયીભાવ અંગ છે. એચ. “મિયતર છેઃ” અત્યન્ત પ્રિયને પ્રેમ કહે છે. તે ભાવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672