Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 92
________________ અષ્ટકર્મ નિવારવા, માગું મોક્ષ-ફળ સાર. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, પંચમીગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ.” દેવગતિ મનુષ્યગતિ તિર્યંચગતિ - નરકગતિ નોંધ : સાથીયો દર્શન જ્ઞાન-ચરિત્રની ત્રણ ઢગલીની ઉપર ગમે તેટલી સંખ્યામાં કરવાની હોય તો પણ ન કરાય. વિશેષ વિધિ માટે સાથીયા કરનારે નિત્ય ક્રમ મુજબ એક સાથીયો અવશ્ય વધારે કરવો. અષ્ટમંગલ : ૧.સ્વસ્તિક, ૨.દર્પણ, ૩.કુંભ, ૪.ભદ્રાસન, ૫.શ્રીવત્સ, ૬.નંદાવર્ત, ૭.વર્ધમાન અને ૮.મીનયુગલા મૂળ વિધિ અનુસાર પ્રભુજી સમક્ષ અષ્ટમંગલ રોજે આલેખવા જોઈએ. તે શકય ન હોય તો આ અક્ષત પૂજા વખતે અષ્ટમંગલની પાટલી પ્રભુજી સમક્ષ રાખીને અષ્ટમંગલ આલેખ્યાનો સંતોષ માનવો. પાટલીની કેશર-ચંદન પૂજા ન થાય. અક્ષતપૂજા કરતાં અન્ય ક્રિયા કે અન્યત્ર દૃષ્ટિનકરાય. અનિવાર્ય સંજોગો સિવાય દેરાસરમાં કટાસણામાં કે તે વગર પલાંઠી વાળીને બેસવું, તે આશાતના છે. ૭૮ sona Jain Education a le e Only VW ainelib

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124