Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ મનને સ્થિર કરીને ચૈત્યવંદનનાં સૂત્ર તથા અર્થ ઉપર વિશેષ ધ્યાન આપવું અને ચિંતન કરવું. ચૈત્યવંદન વિધિ • સહુ પ્રથમ એક ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું. • ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! llll વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆ પરિણા મત્યએણ વંદામિ llall ઈચ્છામિ ખમાસમણો વંદિઉં” બોલતા અડધા અંગને નમાવવું. • ફરી સીધા થઈને “જાવણિજજાએ નિશીહિઆએ” બોલીને બન્ને પગ અને ઢીંચણ સ્થાપવાની ભૂમિનું પ્રમાર્જન કરીને નીચે ઉભડક પગે બેસવું અને પછી બન્ને હાથનું પ્રમાર્જન તથા મસ્તક મૂકવાની જગ્યાનું પ્રíજન કરવું. • પછી બે પગ-બે હાથ અને મસ્તક સ્વરુપ પંચાંગ-પ્રણિપાત આમ અપાય પાંચ અંગનો સ્પર્શ જમીન પર થતાંજ “મFણ વંદામિ’ બોલવું. તે ૮૭ ) ivate & Personal use only www.alinelibrar Relala

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124