________________
ગીતિ છે, મિત્ર વિદેશે વિદ્યા, મંદીરમાં ભાનુની મિત્રમાને ધર્મમિત્ર પરલેકે, ઔષદ રેગીત સખા પ્રમાણે છે તજવી કામિનીધી,સ્વજનેતજવાં પ્રણયહીણાભાલી; મૂઢ ગુરૂને તજે, દયાવિનાને મૂકે ધર્મ ટાલી,
હરિગીત છંદ. ઉપજ નિજની ન ચાલતાં, કરનાર વ્યય જે આક; સજાતીની સ્ત્રી સાથે છે, રતિ ભંગ કરવા બાવરે. જે વિશ્વમાં અનાથ ને વલી, કલેશ અતિ દેનાર છે; સત માનવું તે નર તણે, તતકાળ નાશ થનાર છે. જે જે નાશ પામી વસ્તુ તેને શોક રતિ, ધરતા નથી, છે ભવિષ પર મળવાનું, ચિંતન તેનું નથી કરતા મથી; જે સમયપર આવી મલે, તે વસ્તુ ગ્રહી આદર થકી; દિન નિગમે છે જ્ઞાની, સંતોષમાં સર્વે નથી. એ ગુણ હેય જેના જીવતા, આ જગતમાં, તે જીવતે; છે ધર્મ સજીવન જે તણે, તેપણુ જીવે મુઓ છો; ગુણધર્મ હિણ નર કલ્પ આયુ હોય તો, તે તણું; જીવન વૃથા છે વિશ્વમધ્યે, ખચીત વાણી તે ભણું છે શા તણે નથી અંત ભણતાં, પાર નથી વિધાતણે છે કાળ છેડો તે વિષે ભય વિપ્રને પણ ગણે, માટે કહ્યું જે, સાર તેમાં હોય તે, ચુંટી ભણે; જેમ હંસ પયને ભાગ ખેંચી, નીર ત્યાગે છે જ. છે
(વૃદ્ધચાણકયમાંથી)