________________
૩૧૫ ( હૃતિ કે) હોય છે. અહિં પલ્યોપમ તથા સાગરોપમને વિષે સૂક્ષ્મતાથી દેવ તથા નારીનું જઘન્યથી આયુષ્ય દશ હજાર વર્ષનું હોય છે. અને મનુષ્ય તથા તિર્યંચ ઇવેનું જઘન્યથી પૂર્વની પેઠે અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય છે
(જલયર કે.) જલચર છે (ઉર કે) ઉદરથી ચાલનારા જે સપ છે. (ભુયગાણું કે૦) ભુજાથી ચાલનારા જે નલિયા પ્રમુખ જીવે છે, તેઓનું (પરમાઉ કે૦) ઉત્કછથી આયુષ્ય (પુવૅકેડીઓ કેવ) પૂર્વ કેડીનું (હોઈ કે) હોય છે. સિત્તેર લાખ અને છપન્ન હજાર કટિ વર્ષને એક પૂર્વ થાય છે. એવા એક કટિ પૂર્વનું આયુષ્ય જાણવું. (પખીણું કે) પક્ષીઓનું (પુણ કેટ) તેવી રીતેંજ (પતિયસ અસંખભાગો કેટ) પોપમના અસંખ્યાતમાં ભાગ જેટલું આયુષ્ય (ભણિઓ કે ) કહેલું છે. એ ગર્ભજ પક્ષીનું આયુષ્ય જાણવું. હવે સૂક્ષ્માદિ જેના આયુષ્યનું પ્રમાણુ કહે છે – સલે સુહુમા સાહા, રણય સંમુચ્છિમા મણુસ્સા ય; ઉકેસ જહેણું, અંતમુહુરં ચિય જિયંતિ. ૩૭
અર્થ - (સ. કે.) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, તથા વનસ્પતિકાય, એ સર્વે ( સુહુમાં સાહારણીય કે સૂક્ષ્મ તથા બીજા સાધારણ અને સંમુ૭િમા મણુ
સાય કે.) સંમૂર્છાિમ મનુષ્ય તે બધા (ઉકાસ કે.) ઉત્કૃષ્ટથી ( જહેણું કે, ” જઘન્યથી ( અંત મુહુરં ચિય કે) - એક અંત મુહુર્ત માત્રજ ( જિયંતિ કે) જીવે છે. આ