________________
(અણગે કેટ) અનેક (ભેયા કે) ભેદે ( હવતિ કે) હોય છે (તેસિ કે) તે અનંતકાય છેને પરિજાણુણથં કે. ) સારી રીતે જાણવાને અર્થે (એય કે ) જે આગલ કેહેશે તે ( લખણું કેવ) લક્ષણે ( સુએ કે ) સૂરાને વિષે (ભણિયું કે ) કહ્યાં છે. હવે અનંતકાય વનસ્પતિ જીવોનાં લક્ષણ
કહી બતાવે છે. ગૂઢ સિર સંધિ પડ્યું. સમભંગ મહીગં ચ છિન્નરહે; સાહારણે સરીરં, વિવરી ચ પત્તેય. ૧૧
અર્થ – સિર કે.) કણસલાં પ્રમુખ શિર, (સંધિ કેટ) સાંધાઓ (પવ કે) ગાઠે; એ ત્રણે જે જાડનાં (ગૂઢ કે. ) ગુપ્ત છાનાં હૈય; એટલે દીઠામાં ન આવતાં હોય અને સમભંગ કે.) ભાંગ્યાથી જેનાં સરખાં બે ફાડીયાં થઈ શકતાં હેય (અહિષ્ણ કે ) તંતુ રહિત જેમાં તાંતણું હેય નહી, (ચ કેવ ) વલી (છિન્નરહે કે ) જે છેદીને ફરીવાવીએં તે ઊગે એ સર્વ પ્રકારના વૃક્ષને ( સાહારનું સરીર કે ) સાધારણ વનસ્પતિ કાયનાં શરીર કહિયે, અને એજ અનંતકાય પણ કહેવાય છે. (તવિવરીએ કે) તે થકી વિપરીત લક્ષણ વાલી વનસ્પતિને (પજોયું કે પ્રત્યેક વનસ્પતિકાય કહિ.
હવે તે પ્રત્યેક વનસ્પતિકાય દર્શાવે છે – એગ સરીરે એગે, જી જેસિંતુ તે યપત્તિયા; ફલ ફૂલ છલિ કઠા, મૂલગ પત્તાણિ બીયાણિ. ૧૨