Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal
View full book text
________________
ગણિપદ : સંવત ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૦૨-૧૯૫૬,
પૂના પંન્યાસપદ : સંવત ૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૦૨-૦૫-૧૯૬૦,
સુરેન્દ્રનગર આચાર્યપદ : સંવત ૨૦ર૯ મા
: સંવત ૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૦૭-૧૨-૧૯૭૨,
અમદ્યવાદ ગચ્છાધિપતિપદ : સંવત ૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૦૮-૦૧-૧૯૯૦,
ઈરોડ પ્રસિદ્ધ વિશેષણો : વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, વૈરાગ્ય મહોદધિ,
સંઘહિત ચિંતક અનેકાંત દેશનાદ, પ્રવચન પ્રવીણ,
સુવિશાલગચ્છાધિપતિ પ્રથમ પુસ્તક : વાર્તા વિહાર કુલ ગુજરાતી પુસ્તકો : ૮૨ કુલ હિંદી પુસ્તકો : ૨૭
મરાઠી પુસ્તક : ૧
અંગ્રેજી પુસ્તક : ૪ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો : ૫૦થી વધુ દિવ્યદર્શન પ્રારંભ : વિ.સં. ૨૦૦૮, ભાદરવા સુદ ૧, તા. ૨૧-૦૮
૧૯૫૨, ગુરુવાર તીર્થકર દિવ્યદર્શન : વિ.સં. ૨૦૪૪, ભાદરવા સુદ ૫. વહેતી જ્ઞાનગંગા : દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થંકર દિવ્યદર્શન
પાક્ષિક
ભાષાજ્ઞાન : સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી અધ્યયનોપયોગી સર્જન : પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃતનિયમાવલી, ન્યાયભૂમિકા,
પ્રકરણ દોહન, તત્ત્વાર્થ ઉષા વિ.. અત્યંત લોકપ્રિય : પરમ તેજ, ઉચ્ચ પ્રકાશનના પંથે, યોગ દૃષ્ટિ
સમુચ્ચયના વ્યાખ્યાનો શ્રેષ્ઠતમ સાહિત્ય : ધ્યાન અને જીવન, અમીચંદની અમી દષ્ટિ, સીતાજીના
પગલે પગલે, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, જૈન
ધર્મનો સરળ પરિચય કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર
આલ્બમ, ગુજરાતી-હિંદી બાલપોથી, મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવનચરિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં
પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૩

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642