SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિપદ : સંવત ૨૦૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૦૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સંવત ૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૦૨-૦૫-૧૯૬૦, સુરેન્દ્રનગર આચાર્યપદ : સંવત ૨૦ર૯ મા : સંવત ૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૦૭-૧૨-૧૯૭૨, અમદ્યવાદ ગચ્છાધિપતિપદ : સંવત ૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૦૮-૦૧-૧૯૯૦, ઈરોડ પ્રસિદ્ધ વિશેષણો : વર્ધમાન તપોનિધિ, ન્યાયવિશારદ, વૈરાગ્ય મહોદધિ, સંઘહિત ચિંતક અનેકાંત દેશનાદ, પ્રવચન પ્રવીણ, સુવિશાલગચ્છાધિપતિ પ્રથમ પુસ્તક : વાર્તા વિહાર કુલ ગુજરાતી પુસ્તકો : ૮૨ કુલ હિંદી પુસ્તકો : ૨૭ મરાઠી પુસ્તક : ૧ અંગ્રેજી પુસ્તક : ૪ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો : ૫૦થી વધુ દિવ્યદર્શન પ્રારંભ : વિ.સં. ૨૦૦૮, ભાદરવા સુદ ૧, તા. ૨૧-૦૮ ૧૯૫૨, ગુરુવાર તીર્થકર દિવ્યદર્શન : વિ.સં. ૨૦૪૪, ભાદરવા સુદ ૫. વહેતી જ્ઞાનગંગા : દિવ્યદર્શન સાપ્તાહિક (ગુજરાતી), તીર્થંકર દિવ્યદર્શન પાક્ષિક ભાષાજ્ઞાન : સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી અધ્યયનોપયોગી સર્જન : પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃતનિયમાવલી, ન્યાયભૂમિકા, પ્રકરણ દોહન, તત્ત્વાર્થ ઉષા વિ.. અત્યંત લોકપ્રિય : પરમ તેજ, ઉચ્ચ પ્રકાશનના પંથે, યોગ દૃષ્ટિ સમુચ્ચયના વ્યાખ્યાનો શ્રેષ્ઠતમ સાહિત્ય : ધ્યાન અને જીવન, અમીચંદની અમી દષ્ટિ, સીતાજીના પગલે પગલે, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, જૈન ધર્મનો સરળ પરિચય કલાત્મક સર્જન : જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતીક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિંદી બાલપોથી, મહાપુરુષોના જીવનચરિત્રના ૧૨ અને ૧૮ ફોટાના બે સેટ, હેમચન્દ્રસૂરિ જીવનચરિત્રોનો સેટ, બ્રાહ્મણવાડામાં પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન-કવન + પ૧૩
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy