Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પર
જૈન સાહિત્ય સમાય
પાયાના સંપ્રત્યયામાં વિયન સંપ્રત્યય અગ્રગણ્ય છે. આ સ કહ્યા પછી વક્તાએ ગુરુ પ્રત્યેના શિષ્યના વિનયનું માહાત્મ્ય વિસ્તારથી સમજાવ્યું હતું. વિનયતા જુદા જુદા અનેક સંદર્ભમાં વિચાર કર્યા. પછી વક્તાએ એમ તારવ્યું હતું કે વિનય એ ચારિત્ર્યને, સંસ્કારના,. જ્ઞાનને, સત્યના અને ધર્મને પાયા છે. ‘ઉપદેશમાલા' એ ગ્રંથ સંશાધનસામગ્રોની દષ્ટિએ તેોંધપાત્ર પુસ્તક છે.
આત્મચેગીની ઉત્તરયાત્રા
ડો. કુમારપાળ દેસાઈએ (અમદાવાદ) ‘આમયેાગીની ઉત્તરયાત્રા એ શીક હેઠળના પોતાના નિબધમાં ચાúનષ્ઠ આચાય બુદ્ધિસાગરજીની રાજનીશીના સવિસ્તર ખ્યાલ આપ્યા હતા. આચાય અહિંસાગરજીએ ૨૪ વર્ષે સાધુજીવન ગુજાર્યું. તેમણે ૧૦૮ ગ્રંથા લખ્યા છે, જેમાં ૨૫ તત્ત્વજ્ઞાનના, ૨૪ કવિતાના અને ૨૨ સંસ્કૃત મથા છે. તેમની કવિતા હિંદુ, જૈન તથા મુસ્લિમ પણ વાંચી શકે એવી છે. આચાય બુદ્ધિસાગરજીની રાજનીશી એ કમ યાગી, ધયોગી અને જ્ઞાનયેગીની ડાયરી છે. એમાં શ્રી કેશવ હ દ ધ્રુવ વિશે એક અપ્રગટ કાવ્ય છે. એક કાવ્ય સ્મશાન વિશે પણ છે. તે ૨૮ કડીનું છે. રાજનીશીની વિશિષ્ટતા તેના લખનાર બુદ્ધિસાગરજીની પ્રામાણિકતા, ઐતિહાસિક દષ્ટિ અને આત્મસમાધિની શેાધ છે ઃ એરેજનીશીને વક્તાએ બુદ્ધિસાગચ્છના આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવનાર. તરીકે ઓળખાવી હતી.
ઉપમિતિભવપ્રપ ચ
શ્રીમતી સુમનબહેન શાહે (મુંબઈ) ‘ઉપમિતિભવપ્રપ ચ–તેનાં સ્રીપાત્રા' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબધમાં જણાવ્યું હતું, કે ઉપમિત્તિભવપ્રપ’ચ' એ કથાના લેખક શ્રી સિદ્ધષિ છે. તેમને સમય ઈ. સ. ૯૦૬ ના છે. તેમાં દસમી સદીના સમાનું દર્શન
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org