Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૮
જૈન સાહિત્ય સમારોહ ચૂંટણી કરીને સર્વાગી જીવનદર્શન કરાવ્યું છે અને એ રીતે અંતિમ
ધ્યેય પ્રાપ્ત કરવાનું સૂચવ્યું છે. બુદ્ધિચાતુર્યના કથાઘટક પરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે અને જીવનવ્યવહારમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં કેવા કીમિયા દ્વારા રસ્તો કાઢવા એનું સ્પષ્ટ દર્શન આપણને થાય છે, અને કથાસાહિત્યની આ જ તો ખરી ઉપયોગિતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org