SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ જૈન સાહિત્ય સમારોહ ચૂંટણી કરીને સર્વાગી જીવનદર્શન કરાવ્યું છે અને એ રીતે અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવાનું સૂચવ્યું છે. બુદ્ધિચાતુર્યના કથાઘટક પરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે અને જીવનવ્યવહારમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં કેવા કીમિયા દ્વારા રસ્તો કાઢવા એનું સ્પષ્ટ દર્શન આપણને થાય છે, અને કથાસાહિત્યની આ જ તો ખરી ઉપયોગિતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy