________________
કૌરવ કપટ અને પાંડવ પ્રકાશ,
(૫૫૯)
એકત્ર કરી અને સેનાની મેાખરે રાખી અને પેતે વિરાટરાજાની આગળ ચાલી ચારે પાંડવા સવ લેાકેાને આશ્ચય ઉત્પન્ન કરતા વિરાટ નગરીમાં જવાને નીન્યા.
66
cr
રાજા વિરાટ પાતાની નગરીમાં આવી રાજદ્વારમાં ગયા, ત્યાં રાણી સુદેષ્ડા ચિંતાતુર થઇ બેઠેલી તેના જોવામાં આવી. સુદૈષ્ણાને દીનવદના જોઇ વિરાટપતિ ક્લ્યા— પ્રિયા, તારૂ મુખ પ્રાત:કાળના ચંદ્રની જેમ નિસ્તેજ કેમ થયું છે ? મારા પ્રિયકુમાર ઉત્તર કેમ દેખાતા નથી? તે કયાં ગયા છે?” સુદેષ્ડા દીર્ઘ નિ:શ્વાસ નાંખી લી—“ સ્વામીનાથ, તમે દક્ષિણ દિશાની ગાયાને પાછી વાળવા સેના સહિત ગયા પછી બીજા કેટલાએક ઘાયલ થયેલા ગાવાળા અહિ પોકાર કરતા આવ્યા હતા. ઉત્તરકુમારે તેમને ઘાયલ થવાનું કારણુ પુછ્યું, એટલે તેમણે જગૢાવ્યું કે, “ ઉત્તર દિશા ભણી દુર્યોધને કણ, દુ:શાસન, અને ભીષ્મપિતા સહિત મોટુ સૈન્ય લાવી અમારી ગાયાનુ હરણ કર્યું છે. અમેએ તેમની સામે યુદ્ધ કરવા માંડયું, પણ તેમણે તીક્ષ્ણ ખાણાના પ્રહારથી અમને ઘાયલ કરી નસાડી મુકયા છે. અમેા માંડ માંડ જીવતા આવ્યા છીએ. કેટલાએક તા ગાયાની રક્ષા કરવા માટે પ્રાગુરહિત થયા છે. અમારી પાલન કરેલી ગાયા તે ગાવાળાના શખની આસપાસ વીંટાઈને ઉભી છે. ” ગાવાળાનાં આવાં વચનથી કુમારે ત્યાં જવાને મારી આજ્ઞા માગી, ત્યારે મે તેને કહ્યું કે, “રાજકુમાર, તુ ક્ષત્રિય પુત્ર છે, આ સમયે તને