________________
રાજર્ષિ ભીષ્મ.
(૭૯) ઘણું ગુણે શિક્ષણીય છે. તે સાથે પાલક–પષકના મહાન ઉપકારને માન આપવાનો ઉત્તમ ગુણ ભીષ્મના જીવનનું ઉદયશિખર છે. પાંડવે પિતાને અતિ પ્રિય હતા, તે છતાં પિોતે જેનું અન્ન ખાય છે અને જે પિતાને પાલક–પષક છે, એવા દુર્યોધનની સહાય કરવા તેઓ પાંડની સામે આવ્યા હતા. આ મહાન ગુણને લઈ ભીષ્મ પિતાના યશ શરીરને આ જગતુ ઉપર કાયમ મુકી ગયા છે.
વર્તમાનકાળે જેઓ પિતાના પાલક-ષિક અને જેઓ પિતાના અન્નદાતા તથા આશ્રયદાતા છે, તેમની તરફ ઉપકારને બદલે અપકાર કરવાની વૃત્તિવાળા અર્થાત્ જેનું ખાય તેનું જ ખોદનારા બળ પુરૂષેનું જીવન ધિક્કારને પાત્ર છે. તેવા પુરૂષોએ આ ભીમના જીવનમાંથી ઉત્તમ બોધ લઈ પોતાના જીવનને સમાગે દરવું જોઈએ. એવા એવા દુર્ગણ પુરૂ
ના ઉદ્ધાર કરવામાં જ આવા લેખકની સાર્થકતા છે. - મહાનુભાવ ભીષ્મનું સ્થળ શરીર અદશ્ય થયું છે. તથાપિ તેમનું યશ:શરીર યાવચંદ્રદિવાકર સુધી આ ભારત ભૂમિમાં રહેલું છે. ભારતીય પ્રજા એ મહાનુભાવના ગુણેને સદાકાળ ગાયા કરતી આવી છે, વત્ત માનકાળે ગાય છે અને ભવિષ્યમાં ગાશે.
વીર શાસનના પ્રભાવિક દેવતા એવા પ્રભાવિક પુરૂનાં ચરિત્ર વાંચવાની, સાંભળવાની અને મનન કરવાની જૈન પ્રજાને સદાકાળ પ્રેરણા કરે.
–
–