Book Title: Jain Dharm Sar Sandesh
Author(s): Kashinath Upadhyay
Publisher: Radha Swami Satsang Byas

View full book text
Previous | Next

Page 387
________________ મુખ્ય ગ્રંથકારઃ સંક્ષિપ્ત પરિચય અમિતગતિ આચાર્યઃ શ્રી અમિતગતિ એક પરમ તત્ત્વજ્ઞાની,પરમ યોગી આચાર્ય છે. તેમણે ઘણાં ગ્રંથો રચ્યા છે. તેઓમાં ધર્મપરીક્ષા, સુભાષિતરત્નસંદોહ, યોગસાર, તત્ત્વભાવના અને શ્રાવક્ચાર મુદ્રિત થઈ ચૂક્યાં છે. તમારા ગુરુ શ્રી દેવસેનજી હતાં. આચાર્યજીના વચન બિલકુલ નિષ્પક્ષ અને જિનવાણીના સારને લઈને છે. કાનજી સ્વામીઃ શ્રી કાનજી સ્વામી ભગવાન કુન્દ્રાચાર્યના પરમ ભક્ત હતા. તેમણે કુન્દ્રાચાર્ય દ્વારા રચિત શાસ્ત્ર સમયસારના અર્થ-ગંભીર સૂક્ષ્મ સિદ્ધાંતોને અતિ સ્પષ્ટ અને સરળ બનાવ્યું છે. સમયસારમાં ભરેલા અમોલખ તત્ત્વ રત્નોના મૂલ્ય જ્ઞાનિઓના હૃદયમાં છુપાયેલું હતું. તેમણે તે જગતને દર્શાવ્યું છે. શ્રી કાનજી સ્વામી એ ઘણી બધી પ્રસિદ્ધ રચનાઓ પર પ્રવચન ર્યા છે જેમના મૂળમાં ભૂલ, વીતરાગ વિજ્ઞાન, અને છાલા પર પ્રવચન વિશેષ રુપથી ઉલ્લેખનીય છે. મોક્ષમાર્ગ પ્રકાશની કિરણો તેમની જાણીતી રચના છે. કાશલીવાલ, દીપચંદજી શાહઃ પંડિત દીપચંદજી શાહ અઢારમી શતાબ્દીના પ્રતિભા સમ્પન્ન વિદ્વાન અને કવિ હતા. તેઓ આધ્યાત્મિક ગ્રંથોના મર્મજ્ઞ અને સાંસારિક દેહ ભોગોથી ઉદાસ રહે છે. તેમની બધી રચનાઓ જેવા અનુભવ પ્રકાશ, આત્માવલોકન સ્તોત્ર, ચિદ્વિલાસ, પરમાત્મ પુરાણ, ઉપદેશ રત્નમાળા અને જ્ઞાન દર્પણ આધ્યાત્મિક રસથી ઓત-પ્રોત છે. આ રચનાઓમાં જ્ઞાન દર્પણને છોડીને બાકી બધી રચનાઓ હિંદી ગદ્યમાં છે જે ઢૂંઢારી ભાષામાં છે. કુન્ધુસાગરજી મહારાજ, આચાર્યઃ આચાર્ય કુન્ધુસાગરજી મહારાજ, પરમપૂજય ગુરુ શ્રી આચાર્ય શાન્તિસાગરજી મહારાજના પ્રમુખ ગણ્ય શિષ્ય 386

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402