Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 327
________________ राजसिंघजी विजयराज्ये श्रीसिरोहीनगरे श्रीचतुर्मुषप्रासाद [ : ] कारा- पितं (तः) ॥ श्री ॥ श्रीसंघमुष्य सं० सीपा भा० सरूपदे पुत्र सं० आसपाल सं० वीरपाल सं० सचवीरा तत्पुत्र सं० मेहाजल आंबा चांपा केसव द्दसना जसवंत जइराज ॥ ॥ तपागच्छे श्रीगछा(च्छा ) धिराज श्रीहीरविजयसूरि आचार्य श्री श्री ५ विजयसेनसूरि [णा ] श्री आदिनाथ श्रीचतुर्मुख (खं) प्रतिष्ठितं ॥ श्री ॥ वु० मना पुत्र वु० हंसा पुत्र शिवराज कमठा क ( का) रापिंत । शुभं भवतु ॥ सुत्रधार नरसिंघ श्रीरांइण वु० हांसारोपी । સં૦ ૧૬૩૪ શાકે ૧૫૦૧ના હેમંતઋતુમાં માગશર માસના શુકલ પક્ષમાં પાંચમને રોજ મહારાજ શ્રીમહારાજાધિરાજ સુરતાંણજીના કુવંર શ્રીરાજસિંઘજીના વિજયી રાજ્યમાં શ્રીસિરોહી નગરમાં શ્રીસંઘના મુખિયાઓમાં સં૦ સીપા, તેની ભાર્યા સરૂપપદે, તેના પુત્ર સં૦ આસપાલ, સં૦ વીરપાલ, સં૦ સચવીર, તેના પુત્ર સં૦ મેહાજલ, આંબા, ચાંપા, કેસવ, દસન, જસવંત, જઇરાજ વગેરે (શ્રીસંઘે) શ્રીચતુર્મુખપ્રાસાદ કરાવ્યો. અને તપાગચ્છના ગચ્છાધિરાજ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય આચાર્ય શ્રીવિજયસેનસૂરિએ શ્રીઆદિનાથ ચતુર્મુખની પ્રતિષ્ઠા કરી. વુ૦ મના, તેના પુત્ર વુજ હંસા, તૅના પુત્ર શિવરાજ અને કમઠાએ (મૂળ નાની પ્રતિમા) કરાવી. તેનો સૂત્રધાર નરસિંઘ, શ્રીરાંઇણ હતો. વુજ હાંસા૨ોપી झांडोली . सं० १६.३२ श्रीआदिनाथबिंबं संप्र... तं कारितं प्र० तपागच्छे श्रीहीरविजयसूरिभिः उपा० श्रीधर्मसागरगणिः प्रणमते । સં૦ ૧૬૩૨ના વર્ષે શ્રીઆદિનાથ ભગવાનનું બિંબ..........ભરાવ્યું અને તેની તપાગચ્છના શ્રીહીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરી. તે બિંબને ઉપાધ્યાય શ્રીધર્મસાગરગણિ પ્રણામ કરે છે. रोहिडा સં १६१७ वर्षे पोषवद १ हीसोरवजसूर( हीरविजयसूरि ) ॥ बा० ॥ प्रामाई श्रीशांतिनाथबिंबं ॥ સં૦ ૧૬૧૭ના પોષ વિદ ૧ના રોજ બાઈ પ્રેમાઈએ શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીવિજયદાનસૂરિજીના શિષ્ય શ્રીહીરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. २८५ શ્રીવને(વિનય)જ્ઞાનસૂર(ર)

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356