Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
११
श्रीहीरविजयसूरि गुरुमूर्ति गुरुपादुका लेख संग्रह
गुरुमूर्ति (१) आबु
॥ सं० १६६१ वर्षे । आसू सूदि ११ दिने वार शुक्र उसवाल ज्ञातीयसा० मुला संघवी रूपा राउत कचरा जगमाल श्रीसीरोहीनगरे (रं) वास्तव्यैः श्रीअर्बुदाचलचैत्ये । युगप्रधान भट्टारिक श्री श्री श्री श्री श्री हीरविजयसूरीश्वरनी प्रतिमा भिरापितं ॥ महोपाध्याय श्रीलब्धिसागर वासषेप करापितं ॥ शुभं भवतु ॥ सू पचायणकृतं ॥ श्री ॥
સંવત્ ૧૬૬૧ના આસો શુદિ ૧૧ને શુક્રવારે શ્રી સિરોહી નિવાસી ઓસવાલજ્ઞાતીય શાહ મૂલા, સંઘવી રૂપા, રાવત, કચરા અને જગવાલે શ્રી અર્બુદગિરિના જિનચૈત્યમાં યુગપ્રધાન ભટ્ટ૨ક શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પ્રતિમા ભરાવી અને તેના ઉપર મહોપાધ્યાય શ્રી લક્ષ્મીસાગરજી પાસે વાસક્ષેપ કરાવ્યો. અર્થાત્ મ. શ્રી લક્ષ્મીસાગરજીએ આની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમા પંચાયણ નામના મીસ્ત્રીએ ઘડી છે. આ સુંદર મૂર્તિ,મૂળગભારામાં ડાબા હાથ તરફના ગોખલામાં વિરાજમાન છે.
(२) पाटण
(1) एर्द ० ॥ सं० १६६२ वर्षे वैशाखसुदि १५ सोमे पत्तनबास्तव्य वृद्धशाखीय प्राग्वाटज्ञातीय दो० शंकर भा० बाहलीनाम्न्याः
(2) सुत दो० कुंअरजी भ्रातृव्य दो० श्रीवंत भा० अजाई सुत दो० लालजी पुत्र रतनजी प्रमुखयुतया स्वश्रेयोर्थम् बृहत्तपा–
(3) गच्छेश शीलादिगुणधारक भ० श्रीहेमविलमसूरिपट्टभूषण भ० श्रीआणंदविमलसूरिपट्टप्रभाव
(4) क श्रीविजयदानसूरिपट्टालंकाराणां स्ववचोरंजित श्रीअकब्बरपाँतिसाह
विहितसर्वजीवाभयदान
३०८

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356