Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 4
________________ અર્પણ પંજાબ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં સ્થળે સ્થળે વિચરી, ધર્મપ્રભાવના–જિનમંદિર, ગુરૂકુળ, કાલેજ, લાઈબ્રેરીઓ અને શિક્ષણ વિગેરે કેળવણીની અનેક સંસ્થાઓના સંસ્થાપક-જન્મદાતા, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ દેશદ્ધારક, શાસનશિરામણ પ્રાતઃસ્મરણિય, પવિત્ર, ચારિત્રચૂડામણિ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજના કરકમળમાં આજ્ઞાંકિત – કસ્તુરવિજયની વંદના.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 446