Book Title: Gyanpradip Author(s): Vijaykastursuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ પ્રકટ થતાં તે માટે વાચક ખએની રુચિ વધતી જતી હતી, તેમ વાચકેાના પત્રાદ્વારા અમારા જાણવામાં આવ્યું. શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં જે જે લેખા પ્રગઢ થયાં હતાં તે તે લેખાને સંગ્રહ આ ગ્રંથમાં છે. લેખ ધાર્મિક જ છે,તેમ નહિ; પરંતુ જિજ્ઞાસુ દૃષ્ટિએ સામાજિક પણ છે. લેખેાની ભાષા સરલ, સાદી, રેચક અને આખાલવૃદ્ધ સર્વાંને હદયસ્પર્શી થવા સાથે, મનનપૂર્ણાંક વાચનારને તેા ખાધપ્રદ થવા સાથે આત્મિક આનંદ પણ થાય તેમ છે. શ્રી આત્માનંદ પ્રકાશ'માં તે લેખા પ્રકટ થયા પછી તે પુસ્તકરૂપે પ્રકટ થાય તે જનસમૂહને ઘણે જ લાભ થાય તેવા સંભવ છે, અને ખાલકખાલિકાએની શાળાઓમાં માસ્તરદ્વારા તેનુ વિવેચન કરવામાં આવે તે ખાલકે સુસંસ્કારી થાય તેવુ પણ છે એમ અમેને જણાયું, દરમ્યાન આ સભાને વાચકેા તરફથી તમામ લેખા પુસ્તકરૂપે પ્રગટ કરવાના પત્રા મળ્યા અને તે ઉપર આ સભાનુ ખાસ લક્ષ ખેચાયુ. દરમિયાન પાલનપુરનિવાસી જૈનમ ધુ ઝવેરી ચીમનલાલભાઈ માનચંદ જેએ મુખમાં ઝવેરાતને ધંધા કરે છે અને દેવગુરુધર્મની શ્રદ્ધાવાળા છે તેમના પુણ્યયેાગે તેએશ્રીની તેવી ઇચ્છા થતાં આ સભાને સદરહુ લેખા પુસ્તકરૂપે પ્રગટ કરવાની ઇચ્છા પઞદ્વારા વ્યક્ત કરી. સભાએ તે સ્વીકારી લીધી અને હાલ ( કાગળ, છપાઇ, ચિત્રા, માઇન્ડીંગ વગેરેની સખ્ત મેાંઘવારી છતાં ) જેમને સુકૃતની લક્ષ્મી પ્રાપ્ત થઇ છે. અને પૂના પુણ્યના ઉદય છે તે ઝવેરી ચીમનલાલભાઈએ ઉદારતાથી આ ગ્રંથના કુલ ખર્ચ આપવા જણાવ્યું. સાથે તમામ યુકે યેાગ્ય સ્થળે ભેટ જ આપવી એમ ઇચ્છા જણાવતાં આ સભાએ આનંદ સાથે સ્વીકારી તે કામ શરૂ કર્યુ અને ઝવેરી ચીમનલાલભાઇને તે માટે આભાર પણ માનવામાં આવ્યા. ઝવેરી ચીમનલાલભાઇ દીર્ઘાયુ થઇ આવા સાહિત્યપ્રકાશન,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 446