Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 270
________________ ૨૫૮ ] ગુજરાતના ૠતિહાસ મહમૂદની ફોજ માટે સંકટને સમય હતા. પરંતુ પરાક્રમી મહમૂદ્દ બિલકુલ ભયભીત ન થયેા. એ તે! પેાતાની આ દશા થશે એમ પ્રથમ થી જ જાણતા હતા. પેશાવરના ઘાટામાં અને મુલતાનનાં રણેામાં એ આવા રણસંગ્રામમાં તેમ૬ થઈ ચૂકયા હતા. આવી બલાને કેવી રીતે ટાળવી એ સારી રીતે જાણતા હતા. એણે ઘેાડી ફોજ કિલ્લાના સંરક્ષણ માટે અથવા તેા રોકાયેલી રાખવાને માટે છેાડી બાકીનીના ભાગલા પાડયા અને તેમને હુકમ કર્યો કે દુશ્મનેાની નાની નાની ટુકડીઓ જ્યાં મળે ત્યાં જ તેમને નાસ કÀ! આવી રીતે નાનાનાના ારા અને રાજાને તેણે એવો માર્કા પણ ન આપ્ય કે સામનાથ પંત પહુંચે અથવા તે ખીા કાઈ મહાન રાજાના ઝંડા તળે રહી કંઇ કરી શકે. ત્યાંથો ફારેગ થઈ મહમૂદ એક અનુભવી ફોજને સાથે લઈ ભીમદેવ અને રાજા દેવશીલ (સૌરા ટ્રના કાઈ ભાગના એક રાન્ન)નો મુકાબલો કરવાને નીકયા. રણક્ષેત્રમાં ઉષ્ણતા આવી ગઈ અને તલવારો એકબીજાનું ખૂન ચાટવા માંડયુ. લડાઈ પૂરત્તેરથી ચાલી રહી હતી. મુસલમાનોની ફોજ ઘટતી જતી હતી અને દુશ્મનાની ફોજમાં મહમૂદની ફોજના ડરથી આમ તેમ નાસી છૂટેલા લેકાથી પળે પળે ભરતી થતી જતી હતી. સુલતાન મહમૂદ્દ આ મામલે જેને ઢચુપચુ થતા હતેા, એમ ધારીને કે જોઈ એ અન્નમ શે! આવે છે. આખરે મુસલમાનોમાં એક જાતની નબળાઇ આવવા લાગી, અને એવા ખ્યાલ આવવા લાગ્યો કે દુશ્મન મહમૂદની ફોજને કાપી નાખશે, અને ફરી ગઝના નજરે જેવાન આપણા ભાગ્યમાં નહિ દાય. સામાન્ય રીતે ફારસી તારીખોમાં લખવામાં આવ્યું છે કે મહમૂદ્દે પોતાના મુર્શિદે આપેલાં કપડાં પહેર્યાં અને ઘણી જ આજીજીપૂર્વક ખુદાની સામે માથું નમાવી ફતેહની ૧ દે શીલ રાખમે અસલ વલભીપુરને વેરાન કરી અલગ અલગ ઈલાકાએને કબતે લઈ લીધા હતેા. એ ખાનદાનનું નામ છે. ૨. સુલત નના નિ ંદનું નામ શેખ અલ્ડસન ખરકાની ( ખુદાની રહુમત તેમના ઉપર હો ) હતું; ફરિરતા

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332